________________
પૂજાસંગ્રહ સાથે
નવમેત્રને દશમી દર્પણપજા
દશમી દર્પણ પૂજના, ધરી જિન આગળ સારા આતમરૂપ નિહાળવા, કહું શિક્ષાવ્રત ચાર. ૧
( સુણ ગોવાલણી–એ દેશી ) હે સુખકારી ! આ સંસારથકી જે મુજને ઉદ્ધરે; હે ઉપકારી ! એ ઉપકાર તુમારે કદીય ન વિસરે. નવમે સામાયિક ઉરીએ, અમે દર્પણની પૂજા કરીએ; નિજ આતમરૂપ અનુસરીએ, સમતા સામાયિક સંવરીએ, હે સુખકારી ! આ સંસારથકી છે મુજને ઉદ્ધરે. ૧ આપેલ છે તે મુજબ જાણ. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે અમે પ્રભુની અક્ષતદ્વારા પૂજા કરીએ છીએ.
દુહાને અર્થ—દશમી દર્પણુપૂજા પ્રભુની આગળ દર્પણ ધરી કરીએ. તે દર્પણદ્વારા આત્માનું રૂપ જોવા હું ચાર શિક્ષા શત કહું છું.
ઢાળીને અર્થ–હે સુખકારી પ્રભુ! જે તમે મારો આ સંસારમાંથી ઉદ્ધાર કરે તે હે ઉપકારી ! એ તમારે ઉપકાર હું કદીપણ ભૂલીશ નહિ. નવમા વ્રતમાં સામાયિક ઉચ્ચરીએ. પ્રભુની દર્પણવડે પૂજા કરીએ. પિતાના આત્માના સ્વરૂપને અનુસરીએ. અને સમતા સામાયિકરૂપ સંવર કરીએ. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org