SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ પૂજાસંગ્રહ સાથે - - ( પ્રથમ પૂરવ દિશે-એ દેશી ) ચતુર ચંપાપુરી, વનમાંહે ઉતરી, સેહમ જબૂને એમ કહે એ વીરજિન વિચરતાં, નવપુર આવતાં, વચન કુસુમે વ્રત મહમહે એ, ૧ શાંત સંવેગતા, વસુમતિ ગ્યતા, સમકિત બીજ આરેપ કીજે; સૃષ્ટિ બ્રહ્માતણુ, વિષ્ણુ શંકર ધણું, એક રાખે એક સંહરીજે. ૨ ગૌરૂપ ચાટણું, વાવ અમૃતતણું, - ત્રિપુર ને કેશવા ત્રણ હજે; ઢાળનો અર્થ–ચતુર એવી ચંપાપુરીના વનમાં પધારી, શ્રી સૌધર્મ ગણધર જંબૂસ્વામીને કહે છે, કે શ્રી વીર પરમાત્મા વિચરતા વિચરતા નવપુરનગરે આવ્યા. અને તેમના વચનરૂપી પુષ્પથી તેની સુગંધી મઘમઘી રહી. ૧ શાંત (ઉપશમ) અને સંવેગતા (મેક્ષાભિલાષ) એ બે ગુણે પ્રાપ્ત થાય છે. ત્યારે આત્મારૂપી પૃથ્વીમાં યેગ્યતા પ્રાપ્ત થવાથી તેમાં સમકિતરૂપી બીજનું આરોપણ થઈ શકે. (અહીં પ્રસંગે અન્ય મતની માન્યતા જણાવે છે ) આ સૃષ્ટિ બ્રહ્માએ રચી છે, વિષ્ણુ રક્ષણ કરે છે અને શંકર સંહાર કરે છે. ૨ - ત્રિપુરાસુર સાથે દેવને યુદ્ધ થતાં ત્રિપુરાસુર બાજુમાં રહેલ અમૃતની વાવમાંથી અમૃત ચાટી આવતું હતું, તેથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy