________________
પંચકલ્યાણુક મૂળ સાથે
ચારાશી ગયા દિન આખા, વદિ ચૈતર ચેાથ વિશાખા, અક્રમ ત ્ ધાતકી વાસી, થયા લેાકાલેાક પ્રકાશી રે. મનમાહન ૯ મળે ચેાસહ ઇંદ્ર તે વાર, ચે સમવસરણુ મનેાહાર; સિંહાસન સ્વામી સેાહાવે, શિર ચામર છત્ર ધરાવે રે.
મનમાહન૦ ૧૦
}
ચેાત્રીશ અતિશય થાવે, વનષાળ વધામણી લાવે; અર્ધસેન તે વામારાણી, પ્રભાવતી હુ
ભરાણી રે.
મનમાહન૦ ૧૧
૧૦૧
ગધ્યાને રહ્યા તે અપૂર્વ નીચે†લ્લાસ થવાથી ક્ષપકશ્રેણીએ ચઢી ચાર ઘનધાતી (જ્ઞાનાવરણીય, દનાવરણીય, મેાહનીય અને અંતરાય ) કર્મના નાશ કર્યાં. ૮
ચારિત્ર લીધા પછી પૂરા ચારાશી દિવસ વ્યતીત થયા ત્યારે ચૈત્ર વદ ૪ ( ગુજરાતી ફાગણુ વદિ ૪) ના દિવસે વિશાખા નક્ષત્રમાં ધાતકીવૃક્ષની નીચે પ્રભુ લેાકાલેક પ્રકાશી થયા-કેવળજ્ઞાન પામ્યા. ૯
તે વખતે ૬૪ ઈંદ્રો એકઠા થયા, અને મનેાહર સમવસરણની રચના કરી તેના મધ્યભાગમાં સિંહાસન પર સ્વામી બેઠા અને દેવા મસ્તક પર છત્ર અને એ માજી ચામર ધારણ
કરતા હતા. ૧૦
પ્રભુને ચાત્રીશ અતિશય સપૂર્ણ પ્રગટ થયા. વનપાળે અશ્વસેન રાજાને પ્રભુને કેવળજ્ઞાન થયાની વધામણી આપી, આથી વસેનરાજા, વામારાણી અને પ્રભાવતી હ`થી ભરપૂર
થયા. ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org