________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રણીત' આત્મ-સિદ્ધિ-શાસ્ત્ર
(ગુજરાતી અનુવાદ સાથે)
વિવરણકર્તા ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા
(વસંતતિલકા વૃત્ત) સંસારમાં મન અરે ક્યમ મોહ પામે ? વૈરાગ્યમાં ઝેર પડ્યે ગતિ એજ જામે; માયા અહોગણી લહે દિલ આપ આવી; “આકાશ-પુષ્પ થકી વંધ્યસુતા વધાવી”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org