________________
प्रासाद प्रकरणम्
( १३५ ) दाहिणवामदिसेहिं सोहामंडपगउक्खजुअसाला । गीयं नट्टविणोयं गंधव्वा जत्थ पकुणंति ॥५०॥ પ્રાસાદની જમણી અને ડાબી તરફ શોભામંડપ અને ગવાક્ષવાળી શાળા બનાવવી, જેમાં ગાંધર્વદેવ ગીત, નૃત્ય અને વિનોદ કરતા હોય ૫૦ मंडपर्नु मान -
पासायसमं बिउणं दिउड्ढयं पऊणदूण वित्थारो ।
सो वाण ति पण उदए चउदए चउकीओ मंडवा हुंति ॥५१॥ પ્રાસાદના વિસ્તારની બરાબર માપનો તથા બમણ, દોઢા અથવા પોણા બે ગણ માપનો મંડપ કરવો જોઈએ . મંડપનાં ઉદયનાં પગથિયાં ત્રણ અથવા પાંચ કરવાં. મંડપમાં ચોકીઓ બનાવવી પલા स्तंभनो उदय तथा तेना थरोनुं मान -
कुंभी-थम-भरण-सिर-पढें इग-पंच-पऊण-सप्पायं । इग इअ नव भाय कमे मंडववट्टाउ अद्धदए ॥५२॥ મંડપની ગોળાઈના અરધ ભાગે સ્તંભનો ઉદય કરવો. જે ઉદય આવે તેના નવ ભાગ કરવા, તેમાં એક ભાગની કુંભી, પાંચ ભાગનો સ્તંભ, પોણા ભાગની ભરણી, સવા ભાગની શિરાવતી અને એક ભાગનો પાટ કરવો પરા. ध्वजादंडनी पाटली, कलश स्तंभ अने बारशाखनो विस्तार - . पासाय-अट्ठमसे पिंडं मक्कडिअ-कलस-थंभस्स ।
दसमंसि बारसाहा सपडिग्घउ कलसु पंउणदूणुदये ॥५३॥ પ્રાસાદના વિસ્તારના આઠમે ભાગે ધ્વજાદંડની પાટલીનો, કલશનો અને સ્તંભનો વિસ્તાર કરવો. તથા પ્રાસાદના દશમે ભાગે દ્વારશાખાનો વિસ્તાર કરવો. કલશના વિસ્તારથી કલશનો ઉદય પોણા બે ગણો કરવો પડા १ सोवाणतिन्नि उदएं २ दिवड्डुदए इति पाठान्तरे ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org