________________
( રૂર )
वास्तुसारे "मण्डपाने प्रतोल्यग्रे सोपाने सुण्डिकाकृतिः ।
तोरणं कारयेत् तस्य पटपदानुसारतः ॥१६॥" બલાણક (મંડ૫)ના દ્વારની આગળ પગથિયા અને બન્ને તરફ હાથીની આકૃતિ કરવી, દરવાજાની આગળ સ્તંભ તોરણ કરે તે મધ પદના અનુસાર કરે I૧૬
"तोरणस्योभयौ स्तम्भो विस्तृतौ गर्भमानतः ।
भित्तिगर्भप्रमाणेन तयोर्मध्येऽथवा भवेत् ॥१७॥" તોરણના બન્ને સ્તંભોના મધ વિસ્તાર ગર્ભગૃહ પ્રમાણે રાખવો, બલાણક દ્વાર મંડપ)ની ભીંત ગર્ભગૃહની ભીંત પ્રમાણે કરવી, તે બન્નેની મધ્યમાં તોરણ સ્તંભ કરવા IT૧૭
"वेदिका पीठस्पैश्च शोभाभिर्बहुभिर्युतम् । ।
विचित्रं तोरणं कुर्याद् दोलादेवस्य तत्र च ॥१८॥ દ્વરમંડપની પીઠ પ્રાસાદના પીઠ જેવી કરવી, તે રૂપો વડે ઘણી સુશોભિત કરવી. મંડપમાં દેવના હિંડોળા તોરણ આદિ અનેક પ્રકારનાં તોરણો કરવાં I૧૮ प्रासादनी सामे मंडप आदिनो क्रम -
पासायकमलअग्गे गूढक्खयमंडवं तओ छक्कं ।
पूण रंगमंडवं तह तोरणसबलाणमंडवयं ॥४९॥ પ્રાસાદકમલ(ગભારા)ની આગળ ગૂઢ મંડપ, ગૂઢ મંડપની આગળ છ ચોકી, છ ચોકીની આગળ રંગમંડપ અને રંગમંડપની આગળ તોરણ યુકત બલાણક (દરવાજાની ઉપરનો મંડ૫) આ પ્રમાણે મંડપનો કમ રાખવો ૪૯ પ્રાસાદમંડનમાં પણ કહ્યું છે કે –
"गूढास्त्रिकस्तथा नृत्यं क्रमेण मण्डपास्त्रयम् ।
जिनस्याग्रे प्रकर्त्तव्याः सर्वेषां तु बलानकम् ॥" - જિનભગવાનના પ્રાસાદની આગળના ભાગમાં ગૂઢમંડપ, તેની આગળ ત્રણ ગિક (નવચોકી) અને તેની આગળ નૃત્યમંડપ (રંગમંડ૫) એ ત્રણ મંડપ અનુક્રમે કરવા, તેની આગળ બલાણક સર્વ દેવોનાં મંદિરોમાં કરવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org