________________
प्रासाद प्रकरणम्
( ૨૦ ) ૧૯-મલ્લિવલ્લભ પ્રાસાદ – તલ ભાગ ૧૨ કોણ ૨, કોણી, પ્રતિકર્ણ ૧, નંદી, ભદ્રાદ્ધ ૧ +6= ૧૨
૨૦-મનસંતુષ્ટ (મુનિસુવ્રત) પ્રાસાદ – તલ ભાગ ૧૪ કોણ ૨, પ્રતિકર્ણ ૨, ભદ્રાદ્ધ ૩=૭*૭=૧૪
૨૧-નમિવલ્લભ પ્રાસાદ – તલ ભાગ ૧૬ કોણ ૩, પ્રતિકર્ણ ૨, ભદ્રાદ્ધ ૩=૮+૮=૧૬ - રર-નેમિવલ્લભ પ્રાસાદ – તલ ભાગ રર . કોણ ૨, કોણી ૧, પ્રતિકર્ણ ૨, કોણી ૧, ઉપરથ ૨, નન્દી ૧, ભદ્રાદ્ધે ૨=૧૧+૧૧=રરા - ર૩-પાર્શ્વ વલ્લભ પ્રાસાદ – તલ ભાગ ૨૮ કોણ ૪, કોણી ૨, પ્રતિકર્ણ ૩, નન્દિકા ૧, ભદ્રાક્ ૪=૧૪૧૪–૨૮ |
૨૪-વીરવિકમ (વીરજિન) પ્રાસાદ – તલ ભાગ ૨૪ ૫ કોણ ૩, કોણી ૧, પ્રકિર્ણ ૩નન્દી ૧, ભદ્રાદ્ધ ૪=૧૨+૧૨=૨૪ . प्रासाद संख्या
एएहि उवज्जंती पासाया विविहसिहरमाणाओ ।
नव सहस्स छ सय सत्तर वित्थारगंथाउ ते नेया ॥१२॥ અનેક પ્રકારનાં શિખરોના માન વડે નવ હજાર છે સો સિત્તેર (૯૬૭૦)પ્રકારના પ્રાસાદ બને છે. તેઓનું સવિસ્તર વર્ણન બીજા શિલ્પ ગ્રંથોથી જાણવું II૧૧|| ' प्रासादना तलनी भाग संख्या
चउरंसम्मि उ खित्ते अट्ठाइ दु वुड्ढि जाव बावीसा । भायाविराडं एवं सव्वेसु वि देवभवणेसु ॥१२ ॥ સર્વ દેવમંદિરમાં સમચોરસ મૂલ ગભારાના તલભાગના આઠ, દશ, બાર, ચૌદ, સોળ અઢાર, વીશ અથવા બાવીસ ભાગ કરવા I૧૨ાા प्रासाद- स्वस्प--
चउकूणा चउभद्दा सव्वे पासाय हुंति नियमेण । कूणस्सुभयदिसेहिं दलाई पडिहोंति भद्दाई ॥१३।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org