________________
૮૯
અને દિગમ્બર બંધુઓએ સહુ ભાગ લીધા હતા. એકદરે અત્રેના પ્રતિષ્ઠા મહાત્સવ સાંગેપાંગ સુંદર થયેા. મુસલમાનાની સાથે મસ્જીદના ઝઘડા ઉપસ્થિત થયે તે પશુ આપના પુન્યપ્રતાપે શાંત થયા. આપને નગરપ્રવેશ અપૂર્વ થયા હતા. દીલ્લીથી મુનિરાજ શ્રી દર્શનવિજયજી, જ્ઞાનવિજયજી, ન્યાયવિજયજી પધાર્યાં હતા. સાધ્વીજી શ્રી ચિત્તશ્રીજી આદિ જામથી આવેલ,
અત્રે પ્રતિષ્ઠા મહોત્સવ કરાવીને વિહાર કરી અનેાલી, ખી વાઈ, સરધના, રારધના, મેરઠ આદિ નગરને પાવન કરતાં, ઉપદેશામૃતનું પાન કરાવતાં શ્રી હસ્તિનાપુર તીનો યાત્રા કરી મુજફ્ફરનગર, દેવમંદ,નાગલ, સહરાનપુર, સરસાવા આદિ થઈ બાલા શહેર પધાર્યાં. ચૈત્રસુતિ ૧ ના દિવસે પૂજ્યપાદ્ ચેાગીરાજ શ્રી બુદ્ધિવિજયજી (બૂટેરાયજી) મહારાજની સ્વર્ગવાસતિથિ અને જૈનાચાર્ય શ્રીમદ્વિજયાનઃસૂરિજી ( આત્મારામજી ) મહારાજની જન્મતિથિ આપની અધ્યક્ષતામાં ઉજવવામાં આવી. સાધ્વીજી શ્રી જિને દ્રશ્રીજી, મહેન્દ્રશ્રીજીને ચૈત્ર વિદ્ર ૧૧ના વડી દીક્ષા આપી સાવીજી શ્રી દેવશ્રીજીના અને પદ્મશ્રીજીના શિષ્યા તરિકે જાહેર કરવામાં આવ્યાં.શીયારપુર, લુધીયાના, સમાણા આદિના સંઘે વિનતિ કરવા આવ્યા. ચત્ર વિદ તેરસે અખાલાથી વિહાર કરી રાજપુરા, અહાદરગઢ પતીયાલા, સમાણા આદિ નગરાનું સ્વાગત સ્વીકારતા અને વ્યજનાને ઉપદેશામૃતનુ કરાવતાં સુનામ પધાર્યાં, અત્રે રાયકાટના ભાઈએ લુખી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org