________________
e}
શહેરમાં આપશ્રીજીના પ્રવેશ મહેાસવ થયેા. આ વખતના સ્વાગતની શાલા અકથનીય હતી. ૫'જામ, ગુજરાત, કાઠીવાડ, માળવા, મારવાડ, દક્ષિણ આદિ આખા ભારતના આગેવાનાની જેમાં હાજરી હતી. તે જ દિવસે સારા મુહુમાં શ્રી આત્માનંદ જૈન કોલેજની ઉદ્દઘાટન ક્રિયા આપશ્રીજીની અધ્યક્ષતામાં અમદાવાદનિવાસી શેઠ કસ્તુરભાઇ લાલભાઈના શુભ સુરતે થઇ. આ વખતના પંજામના ઉત્સાહ અવર્ણનીય એવ અકથનીય હતા. તેમજ દાનવીર શેઠ કાંતિલાલ ઇશ્વરદાસ, દાનવીર શેઠ રતિલાલ વાડીલાલ, શેઠ સેવ'તીલાલ કેારદાસ આદિના શુભ હસ્તે શ્રી આત્માન'દ જૈનલાયબ્રેરી આદિ સંસ્થાઓનુ ઉદ્ઘાટન થયું.
જેઠ વિદ નવમી તા. ૨૨-૬-૩૯ના દિવસે દાનવીર શેઠ મેાતિલાલ મૂળજીના સુપુત્ર શેઠ સકરચંદ મેાતીલાલની અધ્યક્ષતામાં આપના દીક્ષા શતાબ્દિ મહાત્સવ ઘણી જ ધામધુમથી ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે પ'જાખ શ્રી સંઘ તરફથી આપને અભિનદનપત્ર સમર્પણ કરવામાં આવેલ. આને શ્રેય: પન્યાસજી શ્રી સમુદ્રવિજયજીના ભાગે નાખીએ તે અનુચિત ન ગણાય.
દાનવીર શેઠ કાંતિલાલ ઇશ્વરદાસના ધર્મપત્ની અખંડ સાભાગ્યવતી શકુંતલાદેવીના શુભ હસ્તે વલ્લભવાટિકાનું ઉદ્ઘાટન થયું.
આ શુભ પ્રસંગના હજારા નરનારીઓએ લાભ લીધેા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org