________________
૮૧
નગરપ્રવેશ અપૂર્વ હતા, એક તે આપશ્રીજીની દીક્ષા ભૂમિ અને શ્રી સંઘના આપના પ્રતિ અગાધ ભાવ તેમજ શેઠ કાન્તિલાલની ઉદારતા પછી ખામી શુ' રહે ? ઠેકાણે ઠેકાણે ગહૂ લીએ પર સેાના મહેારા મુકાતી. શેઠ કાન્તિલાલે અને એના ધર્મપત્ની શકુન્તલાબેને ગડુલી કરી સેના મહારા મુકી સાચા મેાતીઓથી વધાવ્યા હતા. આપશ્રીજીના નેતૃત્વમાં અઠ્ઠાઇ મહાત્સવ, રથયાત્રા, શાંતિસ્નાત્ર, પ્રભાવના, સાધર્મિક વાત્સલ્ય વિગેરે શેઠ સાહેબના તરફથી ઘણી જ ઉદારતાથી થયાં. દેશદેશાવરાથી પુષ્કળ નરનારીઓ આવ્યાં હતાં. નામદાર શ્રી નવામ સાહેબના શુભ હસ્તે પેાતાના પિતાશ્રીની યાદગારમાં અધાવેલ ડીંગનુ ઉદ્ઘાટન કરાવ્યું. આ અવસરે આપશ્રીજીએ શ્રી નવામ સાહેબને ઉદ્દેશીને કિમતી ઉપદેશ આપ્યા હતા.
આ અવસરે દાનવીર શેઠ કાંતિલાલ ઇશ્વરદાસે લગભગ સવાલાખ રૂપીઆ ખર્ચ્યા અને હજી પણ હંમેશાં ઉદારતાથી સખાવતા કરતા જાય છે. શેઠાણી શકુન્તલાબેન પણ ઘણાં જ દિલાવર દિલનાં છે.
રાધનપુરથી વિહાર કરી શ્રી પ્રવર્તકજી મહારાજ સાહેબના દર્શનાર્થે પાટણ પધાર્યાં. આ વખતે પહેલાં ચાલતા વિક્ષેપની શાંતિ થઇ ગયેલી હાવાથી સ્વાગતની શેાલા અપૂવ હતી. કેાઈના દિલમાં ભેદભાવ ન હતા. આપશ્રીજીએ જ્ઞાનમદિરના માટે ઉપદેશ કર્યો જેના
ૐ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org