________________
૭૪
દાવાદમાં ઉજવવા અથાગ પ્રયત્ન કર્યા. આપશ્રીજીની આજ્ઞાથી ભરૂચથી છૂટા પડી મુનિશ્રી સમુદ્રવિજયજી, વિશુદ્ધવિજયજી. આ મેદમાં પ્રતિષ્ઠા કરાવી પાછા અત્રે ( અમદાવાદમાં) આપને આવી મળ્યા. આપશ્રીજી અમદાવાદથી સાબરમતી પધાર્યા, પરંતુ ભાવિ બળવાન છે તે ન્યાયે પાટણના સંઘમાં જે વૈમનસ્ય હતું. તે શાંત ન થયું. આથી આપશ્રીજી પાછા વડેદરે પધાર્યા. આકુતપુરાના ઉપાશ્રયે. કેટલાક દિવસ બિરાજયા. શેઠ પુખરાજજી વાગ્યારના તરફથી ફતેહપુરના દહેરાસરમાં અઠ્ઠાઈ મહત્સવ થશે. પછી શહેરમાં જાની શેરીના ઉપાશ્રયે પધાર્યા અને શ્રી સંઘે શતાબ્દિનું કામકાજ ધમધોકાર ચાલુ કરાવ્યું. પાટણમાં પણ શ્રી પ્રવકજી મહારાજ સાહેબની અધ્યક્ષતામાં ખૂબ આનંદેત્સવોની સાથે પાંચ દિવસ સુધી શતાબ્દિમહોત્સવ મના. વડોદરામાં આપશ્રીજીની અધ્યક્ષતામાં સં. ૧૯૯૨ ( પંજાબી ૧૪ ના ) ચૈત્ર સુદિ ૧ થી ખૂબ જાહેરજલાલી સાથે શતાબ્દિ ઉજવાઈ. આ વખતે ગુજરાત, કાઠિયાવાડ, દક્ષિણ, માલવા, મારવાડ, પંજાબ આદિ દૂર દૂરના સર્વે દેશના મનુષ્યોની હાજરી હતી. તેમાં પણ ગુજરાંવાલાદિ પંજાબી લોકેની ગુરુભક્તિએ તે હદ કરી હતી. બે હજાર પંજાબી નરનારીઓ આવેલ હતાં તેમાં પણ પુરૂષોના ફેંટા ( સાફા ) એક જ રંગના અને સ્ત્રીઓના સાલા (ઓઢણું) એક જ રંગના દેખાતાં હતાં. આ ભવ્ય સમારકની જેટલી પ્રશંસા લખાય તેટલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org