________________
રૂપ
ઉપદેશેાના સાર ઘેાડાં વાકયમાં કહી સંભળાયે.
૧ તત્ત્વજ્ઞાનના અભ્યાસ કરી પેાતાના આત્માને નિર્દેળ મનાવા અને ઉચિત કાર્ય કરે.
૨ દુનિયામાં હેય, જ્ઞેય, ઉપાદેય શું શું છે તેને વિચાર કરી અને આત્મશક્તિના વિચાર કરી મુક્તિના માર્ગ તરફ આગળ વધેા.
૩ આત્મામાં વિશ્વાસ રાખા, તમારા ઉદ્ધાર તમારા વિચારે, પુરૂષાર્થ અને ઉદ્યોગ પર નિભર છે. આત્માને અને તેના ગુણાને ઓળખેા.
૪ પ્રમાદ ન કરો, પરલેાકની આશા સિવાય શ્રેયકાય કર્યાં કરીશ.
૫ દ્રશ્ય અને ભાવથી ધર્મીમાગ પર શક્તિ અનુસાર ચાલવાથી મેક્ષ (મુક્તિ) પ્રાપ્ત થઈ શકે છે, માટે ધર્મમાની સહાય જરૂર લેવી જોઈએ.
ઉપરોક્ત માખતા ઉપર ખુખ વિવેચન કરી, લેાકામાં ધર્મ ભાવના જાગૃત કરી. અહી` મુ`બઈના કેટલાક આગેવાના આપશ્રીને મુબઈ પધારી મહાવીર વિદ્યાલયની જડ મજબૂત કરવા વિનતિ કરવા આવ્યા. આપશ્રીજીએ પ્રશ્ન કજી મહારાજની સલાહ લીધી અને કહ્યું કે “જો આપ ( પ્રવ`કજી મહારાજ) પધારી તે હું પણુ સાથે આવીશ. ” શ્રી પ્રવર્તકજી મહારાજ સાહેમની સાથે સુરત, ભરૂચ, ઝગડીઆ તીર્થની ચાત્રા કરતાં શાંતાક્રૂઝ પધાર્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org