________________
૬૯૧
ઇદાર, તા. ૧૨–૫-૫૦ વૈશાખ વદ ૧૧, શુક્ર, ૨૦૦૬
પત્રસુધા
૮૩૧
તત્ સત્
પ્રથમ, સયમ વિરતિવ‘ત;
આતાપના,
દાહરા – ભિક્ષુ કે ભિક્ષુણ્ણ પૂર્વ પાપકર્માં ઘસે, ભાવિ કર્મ ખાળ'ત. (દશવૈકાલિક : અધ્યયન ૪) ઉનાળે શિયાળે વસ્ત્રહીન; ચામાસે એકાશ્રયે, મુનિવર સમાધિલીન. જિતપરિષદ્ધ, જિતમેહ ને, જિતેન્દ્રિય મુનિ મહુ'ત; સર્વ દુઃખના ક્ષય થવા, વર્તે ધરી અતિ ખત. દુષ્કર કરી, દુઃસહુ સહી, કોઈ વષૅ સુરવાસ; કર્મ હણી સિદ્ધિ વરે, તે જ ભવે કે ખાસ. ભાગ ભાગવીનર બની, સયમ તપધર થાય; મેાક્ષમાર્ગ આરાધતાં, તરી તારે, શિવ જાય.
(૩ જું અધ્યયન)
વિ. આપના પત્ર પ્રાપ્ત થયેા, સમાચાર જાણ્યા. ખેદનું ખાસ કારણ નહીં છતાં ખેદ પત્ર દ્વારા પ્રદર્શિત કરેલ તે તજવા વિનતી છેજી. પરમકૃપાળુદેવને માર્ગ સાચા મનવાના છે, સાચા બનીએ તેવા સંયાગો તે ઊભા કરે છે, તે તેની પરમકૃપા ગણી ખેદ વિસર્જન કરવા વિનતી છેજ. પરમકૃપાળુદેવે શ્રી સેાભાગ્યભાઈ ઉપ૨ સાંસારિક કારણેાના ખેદ દૂર કરવા અનેક પત્રો લખ્યા છે, તે વારવાર વિચારશે. “ ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મેક્ષપાટણ સુલભ જ છે.” (૮૧૯) ઇત્યાદિ વાર વાર વિચારી પ્રતિબ`ધથી છૂટવું છે. કોઈ પ્રત્યે ઈર્ષા થવાના પ્રસ’ગ આવે તે પેાતાનું ભૂંડું કરનારનું પણ ભલું થાએ' એવી પ. પૂ. પ્રભુશ્રીજીની શિખામણ સ ́ભારી, સ`ષપૂર્વક પૂર્વ કર્મ ખ ́ખેરી પેલે પાર જતા રહેવું છે. આવા ફ્લેશકારી સ'સારમાં સુખ અને સગવડ હાઈ શકે એવી કલ્પના પણ ભૂલભરેલી છે.
પ્રારબ્ધ બે ડગલાં આગળનું આગળ હોય છે. નાની ખાખર રહેા કે મેાટી ખાખર, કયાંય માહાત્મ્ય રાખ્યા વિના, આત્મા એકલેા જ છે, એકલેા આવ્યેા છે ને એકલા જવાને છે, એ એકવભાવના દૃઢ કરી એકલવિહારીપણે વર્તવું પડે તેપણ નહીં ગભરાતાં, પરમકૃપાળુદેવ નિરંતર સમીપ જ છે એમ જાણી સમાધિભાવમાં વિક્ષેપ આણુવેા ઘટતા નથી. મૂળ પ્રમાદી સ્વભાવ તમારા, તેને તે પૈસાદાર કુટુંબ દ્વારા પાષણ મળે તે આત્માને અહિતનું કારણ જાણી પરમકૃપાળુદેવે દેહ છૂટતાં પહેલાં તેવી સગવડથી દૂર કર્યાં. તે તેની પરમકૃપા માની, ફરી પૈસાદાર કુટુંએને સહવાસ સ્વપ્ને પણ ન હેા એવી ભાવના શ્રી ઋભુરાજાએ ભગવાન પાસે કરેલી માગણી પ્રમાણે કતવ્ય છેજી. જેમ જેમ કહેવાતા ભાગ્યશાળી (પરમાર્થે અનાથ) કુટુંબને પિરચય આઠે રહેશે તેમ તેમ અનાથતા દૂર થઈ પરમકૃપાળુદેવને નાથ તરીકે સહેલાઈથી સ્વીકારી સુખી થવાશે, એમ અનુભવ કરેલી વાત દર્શાવું છુંછ.
ભવિષ્યની એક પળના પણ વિચાર કર્યાં વિના વમાનમાં જેમ નિમ`ળ પિરણામ રહે તેમ એકલા વિચરી શકે તે વિશેષ શાંતિ અને આત્મબળ પ્રતીતિમાં આવશે. પછી જેવા સૉંચાગ ઉપસ્થિત થાય તેમ વર્તવામાં હરકત નથી. બીજા કોઈને માટે જીવવું નથી. એક