________________
૧૦૯
પત્રસુધા દેહના દાસ થઈને વતા હતા, પુદ્ગલની ખાજીમાં ગાંડા થઈને પેાતાને ભૂલી રહ્યો હતા. પણ હવે પરમકૃપાળુદેવની કૃપાથી છૂટવાની – મોક્ષની રુચિ એવી જાગી છે કે હવે તેા હરણુ જેમ વીણાના સ'ગીતમાં ભાન ભૂલી જાય છે, જાણે મત્રી લીધું હોય તેમ પેાતાને મારવા ધનુષ્ય ચઢાવી બાણુ છેડવાની પારધીને તૈયારી કરતા નજરે જુએ છે, છતાં મરણને ડર ભૂલીને સ'ગીતની લહેરને સંભાર્યાં કરે છે, તેમ હું પણુ જેટલા કાળ હવે જીવવાનું ખાકી હશે, તેટલેા કાળ તે મંત્રનું સ્મરણ કર્યાં કરીશ. એવી ભાવના આ ભાગ્યશાળી મુમુક્ષુ કરે છે.
પહેલી લીટીમાં કહેલું કરવામાં જે જે વિશ્નો નડે છે તે દૂર કરવા હવે બીજી લીટીમાં જણાવ્યું છે : પાંચે ઇન્દ્રિયા દ્વારા મન ભટકે છે, તેમાં વચન નયન યમ નાંહિ’માં કહ્યા પ્રમાણે આંખા અને શબ્દો મેટાં વિશ્ન છે. જ્યાં ત્યાં જીવ જોયા કરે અને રાગદ્વેષ કર્યાં કરે તેા કદી મેાક્ષ થાય નહીં. તેથી આત્માને ઉપકાર ન કરે એવા પરપદ્યાર્થીને નિરક જોવાનું ખાધ કરવા, એ પડેલી ટેવ ભૂલી જવા તે નિય કરે છે. અત્યારે એવા પુરુષાથ કરે તે નવાં કર્મ બાંધવામાં ઇન્દ્રિયા પ્રેરતી હતી, તે શકાય ખરી. પર`તુ અજ્ઞાનદશામાં અજ્ઞાની ગુરુ કે અસત્સંગવાસીઓના જે જે બેલેા શિખામણેા સાંભળીને પ્રિયરૂપે કે અપ્રિયરૂપે સ`ઘરી રાખી હોય તે મનમાં સ્ફુરી આવે અને તેમાં રમણતા થાય તે પણ મંત્ર-સ્મરણમાં મનને ટકવા, રહેવા ન દે. માટે આત્માને ભુલાવે એવા પારકા ખેલે પહેલાં સાંભળ્યા હોય, અત્યારે સરંભળાતા હાય, કે ભવિષ્યમાં કોઈ ઠપકા દેશે એવા ભય લાગતા હોય તે બધું ભૂલી જવાના નિર્ણાય કરે છે.
આ બધું શા માટે કરે છે ? શા માટે હવે જીવવું છે? તે ત્રીજી લીટીમાં કહે છેઃ હવે તે એ જ લક્ષ રાખવા છે કે જે જે સાધનાથી આત્મહિત થાય તે જ કરવું છે. આત્મા માટે જ જીવવું છે; કદી આ લક્ષ ભુલાય નહીં એવા નિર્ણય કરે છે. આ બધું થાય તે જ માક્ષમાર્ગે ચઢાય એવું છે એમ સમજાયાથી તે મુમુક્ષુ પેાતાનું અત્યાર સુધીનું જીવન પલટાવી નાખવા નિણ ય કરે છે અને તે સાચા પુરુષને શાલે તે પ્રમાણે તે મહાઁપુરુષને પગલે પગલે ચાલી મેાક્ષને માર્ગ અંગીકાર કરે છે.
સ'સારના પક્ષ છેડી જ્ઞાનીના પક્ષમાં મરણુપર્યંત રહેવાના. તેના નિÖય છેલ્લી લીટીમાં જણાવ્યા છે. હવે હું પહેલાં હતા તે નહીં, પણ પરમકૃપાળુદેવની કૃપાએ મને મેાક્ષના રગમાં રગી નાખ્યેા માટે હું બીજો અવતાર પામ્યા હોઉં તેમ, જૂના ભાવે, જૂની વાતે, જૂના સસ્કાર તજી, જ્ઞાનીપુરુષે સ`મત કરેલા ભાવા, તેની વાતા, તેના સ'સ્કાર ગ્રહણ કરીશ. ભમરી જેમ ઇયળને માટીના દરમાં પૂરી ચટકા મારી જતી રહે છે, પછી ઈયળ ભમરીનું સ્મરણ કરતી કરતી ભમરી થઈ જાય છે. ભૃંગી ઇલિકાને ચટકાવે, તે ભૃંગી જગ જોવે રે’’ તેમ પરમકૃપાળુદેવે આપેલા મ'ત્રનું સ્મરણ કરતાં કરતાં પરમકૃપાળુદેવની દશા પામવા હવે તેા જીવવું છેજી. પરમકૃપાળુદેવનું ચેગમળ અને આ જીવને પુરુષાર્થ અને મળવાથી મેાક્ષમાર્ગે આગળ વધાય છે, તે જણાવવા આ કડી રહસ્યપૂર્ણ લખાઈ છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિ;