SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૩ પત્રસુધા આપણે જાતે આવા પ્રસંગેાથી નિવીશું ત્યારે જ સ`સારકા'ની નિવૃત્તિ થશે. તારી વારે વાર” એમ પ્રભુશ્રીજી કહેતા. (૪) પ્રશ્ન — શ્રી પરમકૃપાળુદેવ પર અપૂર્વ સ્નેહ જાગ્રત કયારે થશે ? ઉત્તર બીજેથી ઉઠાશે ત્યારે પ્રીતિ અનંતી પર થકી, જે તેાડે હા તે જોડે એહ; પરમપુરુષથી રાગતા, એકત્વતા હા દાખી ગુણગેડુ – ઋષભ જિષ્ણુ દશું પ્રીતડી.” તેમ જ ભાવદયાસાગર પ્રભુશ્રીજીએ પણ ઠેર ઠેર એ જ આધધારા વરસાવી છે, પણ આપણુ દિશામૂઢ જીવેાને હજી ચટકો કાં લાગ્યા છે ? જીવ પાસે મૂડી છે તે ધનકુટુંબાદિમાં ઠેર ઠેર પ્રેમપ્રીતિરૂપે વેરી નાખી છે તેથી કૃપાળુ પરમાત્મા પ્રત્યે સ્નેહ જોઈ એ તે કયાંથી લાવવે ? જ્યારે બીજે પરથી પ્રેમપ્રીતિ ઊઠશે ત્યારે જ પરમકૃપાળુદેવ પર અપૂર્વ સ્નેહ જાગશે. પ્રશ્ન સારા છે, પણ જીવ પાતે જ ઉકેલ કરશે તે મળી રહેશે. શૂરવીર થવું પડશે. જે અપ્રશસ્ત રાગ છે તે જ્ઞાનીના બેાધે પ્રશસ્ત કરવેા પડશે. હજુ મેહનું દુઃખ લાગ્યું નથી. કાગળ લખ્યું કે પ્રશ્ન પુછાવા માત્રથી દુઃખ મટે તેમ નથી. કોઈ કહે કે ‘હું કયારે પૈસાવાળા થઈશ ?” એમ કહેવામાત્રથી પૈસાવાળા થાય તેમ નથી, પણ ઉપાય કરે તે થાય. પેાતાની શક્તિ છુપાવે તે ચેાર કહેવાય. દિવસે ધંધા, કરાં આદિના કારણે પુરુષાર્થ ન થઈ શકે, તે આખી રાત પડી હાય છે તેમાંથી વિષયભાગ માટે જેમ રાત્રે વખત મળતા તેમ ઊંઘ ઓછી કરી ઘેાડો વખત આત્મહિત કરે તેપણ બની શકે તેમ છે. સત્સ`ગની જરૂર છે એમ મહાપુરુષા ફરમાવે છે. * પ્રિય ભાઈ, આ તમને ઠપકે નધી લખ્યા. દરેક મુમુક્ષુએ હવે બહુ વિચારપૂર્ણાંક વવાની જરૂર છે. સાચા પુરુષના જેને અલ્પ પણ યાગ થયા છે તેને છૂટવાની કામના થાડીઘણી જાગે છે, તે મહાપુરુષના જ પ્રતાપ છે. ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજી કહેતા કે અમારી પાસે આવે તેનામાં અમે કઈક ઘાલી દઈએ છીએ, પણ તેને એ ખબર તે વખતે ન પડે. કાળે કરીને સત્સંગરૂપી જળથી પાષાતાં તે વૃક્ષરૂપ થાય છે અને છૂટવાની વાતનેા આત્માથી ભણકાર થાય છે. સંસારમાં તેને નિરાંતે તે સૂઈ રહેવા ન દે, કયાંય ચેન પડવા ન દે, સૂરણા જગાવે. પણ કયારે કે સાચા પુરુષના ખીજને સાચા થઈને આ જીવ જો ઝીલે, પેાષે, પથ્થ પાળે તેા. નહીં તે વધ્યા ખાઈ, કે જેને ગર્ભ ગળી જતા હોય તેવી બાઈ ને પુત્રપ્રાપ્તિના પ્રસંગ પ્રાપ્ત થવા દુર્લોભ છે, તેમ જીવ ને સત્પુરુષના ઉપકારને સંભારે નહીં, ધન સ્ત્રી કુટુંબના જ વિચારામાં દિવસ ઉપર દિવસેા વિતાવે અને સત્પુરુષના વચનના વિચારથી, તેની આજ્ઞાના આરાધનથી આત્મહિતને પોષતા ન રહે, તેા સત્પુરુષના યાગ મળ્યા તે ન મળ્યા જેવા પણ થઈ જતાં વાર ન લાગે, એવા આ હુંડાવસર્પિણી દુષમ કાળ છે માટે આ વિકટ પ્રસંગમાં પુરુષાર્થ પણ વિકટ કવ્યું છેજી. પહેલાં તે જતાં-આવતાં કે સત્પુરુષ વિહાર કરતાં કઈ દર્શીનમાત્રના લાભ થઈ જાય તેપણ જીવના ભાવ પલટાઈ જતા તેવા સરળ ભદ્રિક જીવા હતા અને અતિશયધારી સત્પુરુષો હતા. તેવા યાગ ન હોય ત્યારે વિશેષ પુરુષાર્થ * અહીં સુધીનું લખાણ એક મુમુક્ષુભાઈએ પૂજ્યશ્રીને પૂછીને તેઓશ્રીએ કહ્યા પ્રમાણે યથામતિ લખેલ છે અને પૂજ્યશ્રી પાસે સુવરાવેલ છે.
SR No.004638
Book TitleBodhamrut Part 3
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1992
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy