________________
પ૦
પટ્ટાવલી-સમુરચય, ભા. ૧ જૈન મુનિ મતિ ક૯૫ના રે, જાણી એહ વિચાર, પુત્ર જનમ હુઓ એહ રે, લખીઓ લેખ ઉદાર રે. રા. ૮ લેખ તે પાટણ મોકલ્યો , નૃપ બહુ હરખિત થાય; ઓરમાન માતાઈ દેખવા રે, કામ એ કાઢયે ઉજાય છે. રાત્રે ૯ તે સમેં પુત્ર જનમ હુએ છે, ડાઈનયર મઝાર; શ્રી સિદ્ધરાજ જયસિંહજી રે, કીધો નામ ઉદાર રે, રા. ૧૦ હે હે કર્મ અટારડા રે, તપથી વૃ૫૫દ પાય; જયતાકને જસેભદ્રજી ૨, મલિયા ગુરુ ગર કરાય . રાત્રે ૧૧ ધમ કહ્યો લહી વાસના રે, વિહરતા સૂરિરાય; એક શિલાપુર તૈલગે રે, પાઉ ધાર્યા ગુરુરાય છે. રાત્રે ૧૨ તિહાં ઢર શ્રાવક ઘરે રે, રહિએ શ્રી જયતાક પસ્વ પજુષણમેં કીઓ રે, ઉપવાસ વિજય પતાક છે. રા. ૧૩ લીધાં શ્રી જિન પૂજવા રે, કડિ અઢારનાં ફેલ ચઢતે ભાવે પૂછયા રે, શ્રી જિનરાજ અમૂલ રે. શ૦ ૧૪ પારણ દિન ગુરુરાજને રે, દીધો શુદ્ધ આહાર; તે ઉગ્ર પુચથી તુ હુઓ રે, કુમારપાલ નૃપ સાર રે. રા. ૧૫ યશોભદ્રસૂરિ શુભ ધ્યાનથી રે, હેમસૂરિ હૂઆ એહ; ઓદર શ્રાવક તે હુઓ રે, ઉદાયન સચીવ સનેહ. રા. ૧૬ સિદ્ધરાયને સુત નવિ હુઓ રે, ગર્ભવતી હર્યું કે પૂરવાવને વેરથી રે, સિદ્ધરાય લીધે વેર . રા. ૧૭ પૂરવભવ સૂણી થરથ રે, કુમર નૃપતિ મનમાંહે, ફરી પૂછે ગુરુરાજને રે, આગલ ગતિ કુંણ હોય છે. રાત્રે ૧૮ સૂરિ તવ મન ચિંતવી રે, દેવી ફેર બોલાય; સીમંધર કને એકલી રે, પ્રભુજી સકલ સૃણાય. રા. ૧૯ દેવી શ્રી સૂરિરાજને રે, સકલ કહ્યો અધિકાર તેથી ગુરુ કહે ભૂપને રે, સાંભલ ગૃપ સુવિચાર રે. ર૦ ૨૦ આવતી ચોવીસી માંહે રે, પદ્મનાભ જિનરાય; તેહને ગણધર થઈ રે, હૈયે સિવ સુખદાય રે. રા. ૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org