________________
પટ્ટાવલી-સમુa૫, ભા. ૧
ઈક દિન લાડ ચાડ સાંભલ્યા સુ,ગુરુ કહે અઘટિત કામ રે; ભા. પહેલા વ્રતની ભંગના સુત્ર, રાખસું વચનનું માન રે. ભા. ૧૮ તરવાર બાંધી પો લીઇ સુ૦, કાઢયાં છે ચાડ ને લાડ ૨. ભા આ સુદિ પડવે થકી સુ૦, કુલ દેવી કરે છે અનાડ રે. ભા. ૧૯ સેંસા બકરા માંગિયા સુo, કિમ દિઈ જીવપ્રતિપાલ રે; ભા. માર્યું ત્રિશુલ કુલદેવીઈ સુ , સુખ કયાં ગુરુજી દયાલ રે. ભા. ૨૦ દેવી દહેરામેં ભય સુવ, ભેંસાં ને બકરાં થાય રે, ભા. કાગડો દેહ મૂત્રથી સુ , કહે દેવી ગુરુ કને આય ૨. ભા. ૨૧ દેવી કહે દિન આજથી સુ., નહી માંગું નૃપતિને પાસ રે; ભા. જીવદયા મેં આદરી સુવ, તુમ ચરણે રે ઉલાસ રે. ભા. ૨૨ ધરમ રાજનૃ૫ પાલિયા સુત્ર, ચઉદ(૧૪) વરસ લગ સીમ ૨; ભા. અષ્ટાદસ (૧૮) દેસાં લગે સુટ, આંણ ચલી જય ખીમ છે. ભા. ૨૩ ઇણીપરે કમર નસરુ સુદ, દઢ ધરમી નૃપ રાજ રે; ભાવ શ્રાવક ગુરુ હોય જોડ છે અ૦, દી૫વિજય વડ લાજ રે. ભા. ૨૪
ધરમગાલ જગમાં બૂરી, તેહનો કહું અધિકાર; કુમર નૃપતિ ભગનિ અતિ, પરણાવી બહુ પ્યાર. વાઘ નૃપતિ તસ નામ છે, રમતા પાસા સાર; રાણી સાલતાં કહે, સારી દેતાં માર. રમતાં રમતાં ઈમ કહે, “હમ સુડ”ને માર; સાંભલી રાણું નવિ સકે, પીડા હોઇ અપાર. ૩ નિત પ્રતે એહિ જ રીતથી, નૃપતિ દીએ ગુરુ ગાલ; તે સંદેસે પાટ, લખિ મેલ્યો તત્કાલ. ૪ કુંઅર નૃપતિ અતિ ક્રોધ કરી, કરી ફજ સંભાર; વાઘ નૃપતિ ઝાલી લિઓ, કાઠ પંજર ડાર. પરમ પમાડી ઇડિઓ, જુઓ ધરમને ગાલ; તે ઉપર એવડો કીઓ, સોલંકી નૃપ લાલ. એહને વરણન છે બહુ, થોડો કિએ વખાણ; હવે પૂરવભવ વરવું, શ્રોતા સુણો સુજાણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org