SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ પાવલી–સમય, ભા. ૧ “કુમારપાલને મત કરે, રાજત અધિકાર ઈમ કહી પૂરણ આઉષે, પોતે સરગ દુવાર, ૨ ગોત્રી કેઈક લાવીને, બેસાર્યો નૃપ જમ; કટિભગ દુખિયો થઈ, આપે ઊઠવ્યો તામ. બીજે બેસાય તદા, મંદ હુઈ તય દેહ; આપૅ ઊઠીને ચ, છડી રાજ સનેહ. ત્રિને રાજતિલક સામે, બે સુણે સભાય; “મુખ જોઈ આવ્યા પછે, ટીકો તિલક કરાય.” ઈ પરે દેખી થાકીયા, હાથણું કિઈ તયાર; કુમારપાલ તેહિ જ સમેં, આયે પાટણ દ્વાર. હાથ ચાલી તે કિસા, કુંમર નૃપતિપું જાય; કલશ હાલ સિર પર કીઓ, એલખિયે સહુ આય. . ૭ પાટ વ્યાપી મહીપતિ, કરી મહેચ્છવ અભિષેક કુમારપાલ મહીપત તિલક, રાજ કરે સુવિવેક. દેશ ભ્રમણ કરતા સમેં, જિર્ણો કિઆ ઉપગાર તે સહુ બોલાવી કરી, નુપતિ કરે સતકાર, ઓસવાલ ઘડીયા, તેડી આદર માંન; નગરશેઠ પદ થાપના, નૃપતિ સકલ શુંન જાન. ૧૦ હેમરિ પિણ આવીયા, શ્રી પાટણ ચોમાસ; પૂરવ ભવ સંકેતથી, કરવા ધરમ પ્રકાસ, ૧૧ હાલ-૨૨ (કિહાંથી આવ્યાં બિડલાં, મોતીવાલા ભમરજી—એ દેશી) પતિ ભાગ્ય ભુજાબલી સુખકારી રે સાજનજી; સોલંકી કુલ સણગાર ૨, ભાગ્યને પૂરો કુંમર નૃપતાજી એક દિન નયરને બાહિરે સુવ, નવ નવ ખેલ વિચાર છે. ભા. ૧ લેહ તવા ત્રણ માંડીયા સુટ, વેધ બાણ પ્રહાર રે, ભાવ તિર્ણ સમેં સૂરિ નિકયા સુ, થંડિલ ભૂમિ વિહાર રે. ભાગ ૨ અવસર દેખી શ્રી પૂજયજી સુટ, બેલા નૃપને સનેહ રે ભાઇ તીન તવા ગુરે શ્રેષિયા () સુ, નૃપ મન અધિક સનેહ રે. ભા. ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004618
Book TitlePattavali Samucchaya Part 2
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy