________________
અનુપમ લાભાર્થી
પ્રસ્તુત પટ્ટાવલિ સમુચ્ચય ભાગ ૨ ના પ્રકાશનનો સંપૂ
લાભ પ. પૂ. સિદ્ધાંતમહોદધિ સ્વ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ. ના પ્રશિષ્ય પૂજ્ય પંન્યાસજી શ્રી મણિરત્ન વિજયજી મહારાજની શુભ પ્રેરણાથી શ્રી રતનબેન ગુલાબચંદ જૈન ઉપાશ્રય ટ્રસ્ટ, નાગજીભુધરની પોળ, અમદાવાદ” તરફથી જ્ઞાનનિધિમાંથી લેવામાં આવેલ છે. લાભ લેનાર ટ્રસ્ટનો અંતઃકરણ પૂર્વક અમો
આભાર માનીએ છીએ. લી. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ વતી
ટ્રસ્ટીઓ ચંદ્રકુમાર બાબુભાઈ જરીવાળા લલિતકુમાર રતનચંદ કોઠારી નવિનચંદ્ર ભગવાનદાસ શાહ પુંડરીકભાઈ અંબાલાલ શાહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org