________________
પુરવણી
પૃષ્ઠ ૮૨, કડી ૫; તપાગચ્છ કમલકલશશાખા પટ્ટાવલી : (૫૧) આ રત્નશેખરસૂરિ સ્વ॰ સં॰ ૧૫૧૭ (૫૩) આ॰ લક્ષ્મીસાગરસૂરિ. આ॰ સામદેવસૂરિ. આ સામદેવે કવિતકળાથી કુંભા રાણા, રાય માંડલિક અને પાવાપતિ જેસિંગદેવને રજિત કર્યા હતા. ખંભાતમાં વાદ કરી રાત્રભેાજન ઉત્થાપ્યું હતું. (૫૪) આ૦ સેામદેવસૂરિ પટ્ટે આ॰ સુધાનંદનસૂરિ (૫) આ॰ સુમતિસુંદરસૂરિ, જેની ઉપદેશક્તિ મહાન હતી. (૫૬) આ૦ કમલકલશસૂરિ, જેના નામથી સં૦ ૧૫૫૫થી ‘કમલકળશગચ્છ’ ચાલ્યેા. તેમને શિરેાહીનેા રાજા બહુ માનતે હતેા. તેમનું “સહસ્રાવધાની” બિરુદ હતું. (૫૭) જયકલ્યાણુસૂરિ. તેમણે સ૦ ૧૫૬૬ ક્ા શુ॰ ૧૦ અચળગઢ ઉપર પારવાડ સહસાએ કરાવેલ ચેામુખજી મંદિરમાં મૂળનાયકની પ્રતિષ્ઠા કરી. (૫૮) ચારિત્રસુંદરસૂરિ. તે પણ સં૦ ૧૫૬૬ની અચળગઢની પ્રતિામાં હાજર હતા. (‘તપાગચ્છ કમલકલશશાખા પટ્ટાવલી,' તથા આખુ~ અચળગઢના શિલાલેખના આધારે). ( આ પટ્ટાવલી પૃ૦ ૧૪૯માં છપાઇ છે. ) (૫૬) આ૦ કમલકલશર (૫૭) તિલાવણ્ય (૫૮) કેનકલશ. (૫૯) નબુ'દાચાય . તેમણે સં૦ ૧૬૬૫માં કાકશાસ્ત્ર ચઉપાઈ' બનાવી. પૃષ્ઠ ૮૩ કડી ૨:૫ તુમપુરાગચ્છ નિગમગચ્છ પટ્ટાવલી' – પર આ॰ શ્રીરત્નશેખરસૂરિ, સ્વ॰સ્૦ ૧૫૧૭, ૫૩. આ૦ લક્ષ્મીસાગરઆ સેામદેવર. ૫૪. આ૦ સેામદેવસૂરિપદે આ॰ રત્નમંડનસૂરિ. ૫૫. આ૦ સેમજરિ. ૫૬. આ॰ ઈંદ્રનંદિ. તેમણે પાટણ પાસેના કતપુર કે કુતુબપુર ગામથી ‘કુતુબપુરાગચ્છ' ચલાન્યા, જે ગચ્છનાં ખીજાં નામેા કતપુર અને કતકપુર પણ મળે છે.
રિ
.
૨૩
આ કમળકલશથી સં૦ ૧૫૫૫ થી ‘કમળકેલશમચ્છ' શરૂ થયે છે, અને આ હેવિમલસૂરિની શિષ્ય પરંપરા તપગચ્છ પાલનપુરા ગચ્છ’ અને હેમશાખા' એમ ત્રણ નામથી જાહેર થઈ છે, કુતુબપુરા ગચ્છમાંથી જ નિગમગચ્છ' નીક્લ્યા હતા.
૫૭. ધર્મહ’સસૂર, ૫૮. ઈંદ્ર'સર
૫૬. આ૦ ઈંદ્રનંદિર ૫૭. આ૦ સૌભાગ્યનંદિસૂરિ ૫૮. આ॰ હુંસસંયમસૂરિ ૫૯. આ॰ ઈંદ્રનંદિસૂરિ ૬૦. આ॰ સંયમસાગરસૂરિ ૬૧. આ હુ વિમલસૂરિ,
Jain Education International
કુતુબપુરા ગચ્છના આ॰ વિનયે ‘નિગમમત' .ચલાળ્યેા હતા, જેનું બીજું નામ “ગૂઢટિયા” મત હતું. જો કે આ વિનયે પાછળથી તે
For Private & Personal Use Only
www.jainelibrary.org