________________
પુરવણી
પ
પાપથી તેને ઢાઢ થયેા. તેના નિવારણ માટે ॰ શીલધવલસૂરિના ઉપદેશથી પલ્લવિયા પાર્શ્વનાથની સાનાની પ્રતિમા કરાવી, પાલનપુર વસાવ્યું. સં ૧૦૧ ભાગનગર વસ્યા.
સૈ॰ ૧૦૨૦ સિવસિધ રાઠોડે સિવાણા વસાવ્યા,
સ૦ ૧૦૬૪ ભૂજનગર વસાબ્યા (સં૦ ૧૨૧૧ ). (સં૦ ૧૦૭૭ ભેજ પરમારે નારાયગઢ વસાવ્યેા. ) (સં૦ ૧૦૭૮ નાહડ પડિહારે નાગાર વસાવી. )
સં૦ ૧૦૮૮ વિમલ પ્રધાને આશ્રુ ઉપર દેહરાં કરાવ્યાં. ( સેં૦ ૧૦૮૮ શેત્રુજે વિમલવસહી કરાવી. )
સૈ૰૧૧૧૨ સિદ્ધરાજ જયસિંધે સિદ્ધપુર જૂના ખેડા વસાભ્યા.
સં૦ ૧૧૧૩ સાચાર જૂના ખેડા હતા, તેને સાતલ પાતલ ચહુઆણે ફરી વસાવ્યા.
સૈ૦ ૧૧૧૪ માંખા કછવાહે આંખેર વસાવી.
(સં૦ ૧૧૧૫ વાદરું વસ્યું. )
સં॰ ૧૧૧૭ રામસિંધ શીસેાદે રામપુર વસાવ્યે.
( સં૦ ૧૧૨૧ વીશનગર વસ્યું. )
સં૦ ૧૧૩પ પૃથ્વીરાજ ચૌહાણના મહામંત્રી કેશવદાસ નાગારમાં થયા. (સં૦ ૧૧૧૫ ૨૦ શુ॰ ૩ પૃથ્વીરાજના મ`ત્રીએ જે સ્થાને ગાડરસિ'હુ ભેગા બેઠેલા જોયા ત્યાં નાગર વસાવ્યેા.)
સં૦ ૧૧૬૯ (૧૧૯૬) પાહાસિધ હાડે ખુદી વસાવી. સં૦ ૧૧૮૧ વિષે પાર્શ્વનાથની સ્થાપના.
( સં૦ ૧૧૮૪ સિદ્ધરાજે સિદ્ધપુર રુદ્રમહેલ બનાવ્યેા. )
સં॰ ૧૨૦૨ દિલ્લીમાં ચઉદ્ગાણુ પાતશાહી થઈ.
( સ૦ ૧૨૦૨ અજેયાસારે અજમેર વસાવ્યું. સં૦ ૧૪૦૦ અજમેરમાં વિસલદેવ રાજા થયા. )
સં॰ ૧૨૧૨ રાવલ જેસાજીએ જેસલમેર વસાવ્યું. (સં૦ ૧૨૧૨ શ્રા॰ વ॰ ૧, શ્રા॰ ૧૦ ૧૨)
સં૦ ૧૨૧૫ જગ ુઓ હુએ (સં૦ ૧૨૧૩, ૧૨૧૪, ૧૨૧૫. ) સં॰ ૧૨૧૫ બહાડદે રાડેડે બહાડમેર વસાવ્યેા.
સ૦ ૧૨૨૧ પાડાકર ઘાટના કુડપર ઢાયેા પરણ્યા.
(સ્૦ ૧૨૨૪ વીરમગામ વસ્યું. )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org