SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિ માલવિરચિત બૃહદ્ગછ-ગુર્નાવલી :લેખનસંવત-વિ. સં. ૧૭૫૧ ] દેહરા. શ્રી આદીશ્વર પ્રમુખ, જિન નમી ત્રિકાલ; જે પાર્લે જિણઆણ મુનિ, તિબ્લેહિ વંદીયે માલ. યુગપ્રધાન પંચમ અરે, દેઈ સહસ ને ચારિક આદિ સુધર્મોસ્વામી તે અ દુપસહ મંઝરિ. યુગપ્રધાન સમ આદી, હેમેં પંચમ કાલિક રેડ સહસ ઈગ્યાર લાખ, તે સંભારે મુનિ માલ. ગુરુ પંચાવન કેડિ લખ, પણ ધન કોડિ સહસ્સ; સંખ્યા ઉપન કેડિઉં, મનિ સભરી અવસ્ય. ચઉમાલીસા કેડિસ્પ, લાખ વલિ તેનીસ સહસ છવીસા ચારિસઈ એગાવઈ મુનીસ, એ સંખ્યા મઝિમ ગણહિં, હસઈ ઈણિ કલિકાલિક સમઈ સમઈ જ અણુતગુણ, હાણિ કહી સંભાલિ. રહગિરિ સાગર જિસ, એ જિણસાસણ જાણિ; ઉત્તિમ મધ્યમ હાઈ બહુ, માલ રતનજઠ ખાણિ. આગમિ આચારજ કહ્યાં, ચારિ કરંડ સમાન; સહિયે નિરતા હિયઈ, જિણવર આ પ્રમાણુ શ્રી જિનવર અનુક્રમે, ઇન્દ્રભૂતિ ગણધાર; સુગુરુ (૧) સુધર્માસ્વામિ મુણિ, (૨) જ બૂસ્વામી કુમાર. સાસન રખવાલે જિલી, જંબૂ તિ ન કે તીનિ રતન અનુપમ દીયા, ચૌરહને પણિ ઈ. ૧૦ (૩) પ્રભુ વર (૪) સર્ક્યુભય નમો, (૫) જસોભદ્ર (૬) સંક્રય (સંભૂઈ); (૬) ભદ્રબાહુ ગુરુ ભૂલભદ્ર, શ્રુતકેવલી છ હુઈ. ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004618
Book TitlePattavali Samucchaya Part 2
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy