________________
શ્રી ગણધરપક્ષવલી-સજાય
CS
5
.
તસ પાટેિ જિનશાસન દીપક, થૂલભદ્ર અણગાર; શીલવંત ગુણવંત ભાગી, નાગરકુલ શિણગારજી. ભવિ૦ ૧૧ નંદ નરેસર નયરી સુંદર, કેશ્યા મંદિર આયોજી; મંત નઇનુતી આવો જાણી, સામે સબત બનાવે છે. ભવિ. ૧૨ કેશ્યા કૂચ ભૂધર વિચિમ ગઢ, તિહાં જઈ પૂર્યો વાસ; વેણિ કૃપા કબાણ ભમૂહ કિય, બાણ નયણ વિશાલેછે. ભવિ૦ ૧૩ નાસાપુટ બંધક બનાઈ, તમ મુખિ મુગતા ગોલીજી; શ્રવણ પાલિ ગોફણ ગુણ સાંધી, ઝાલિ ચક્ર રહ્યો તોલી જી. ભવિ૦ ૧૪ વેધક વચન કુંભ અતિ તીખા, ભુજગલ ઉલાલી; નેઉર પર વરણ દૂર વજાઈ, કાયરના મદ ગાલઈજી. ભવિ. ૧૫ તેમસંગ ગ્રહી તવ મુનિવર, ધ્યાનફલક કરી લીધુંજી; જિન ઉપદેશ ભલ્લ ઉલાલી, મયણનઈ મહઈશું દીધું છે. ભવિ. ૧૬ ઉઠિ અનાડી હવઈકિહાં જાઈસ, આજ હરુ તુહ્ય પ્રાણજી; નંદિખેણ આદમસુત કેરાં, વાલુ વયર સુજાણ જી. ભવિ. ૧૭ બલ કરિ આગઈ બયલ છેતરીયાં, તેણઈ ન ક તુઝ તાગજી; હું તુઝ મૂલ મરમ સાવિ જાણું, ઈહાં નહી તુઝ લાગઇ. ભવિ. ૧૮ અરણક મુનિ રહનેમી સંભારી, મ કરિસિ મતિ ઉન્માદજી; જંબૂ પ્રમુખ પશુઈ મુનિરાવઈ, મુઝ ઉતાર્યો માદજી. ભવિ. ૧૯ જાણું છઉં હું સવિ માટીપણું, મરમ કસ્યા કહું આજજી; શાતાદિક તારી જગ જીતે, કિસી રહી તુજ લાજ છે. ભવિ. ૨૦ ઈમ અતુલીબળ કામનિકંદી, અકહ કહાંણ કીધીજી; કેશ્યા મનિ ગઢિ ધમ વસાવી, વિજયપતાકા લીધી. ભવિ. ૨૧ ચીરાસી ચઉવીસી સુધી, રાખ્યું અવિચલ નામજી; યુલિભદ્ર મુનિના ચરણુઈ, હે વિનય પ્રણામ છે. ભવિ. ૨૨
દુહા.
૨૩.
તસ પાર્ટિ આ મહાગિરિ, બીજા આર્ય સુહસ્તિ; જિણઈ તુલના જિનકલપની, કીધી સાધુ ગભક્તિ. દીક્ષા દેઈ દુમકનઈ જિણઈ સંપ્રતિ નૃપ કીધ; જિન મંડિત પૃથ્વી કરી, ત્રિશુઈ બહુ જય લીધ.
૨૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org