________________
પાવલી-સણરાય, ભા. ૨
જસભદ્રસૂરિ તય પટિ જાણ, શુભ ભાવઈ નિમ્મલ હીય આણિ ૫ સૂરિ સવ્વાણુંદ મુણદસાર, સંસાર તારણ દેસણ વિચાર; તઓ અભયદેવસૂરિ સુદ્ધભાવ, જિણસાસણિ પયડીય કઈ પભાવ. ૬ જે સંઘભાર ઉદ્ધાર સમત્વ, છણિઈ વિવરીયાં સમયતણ મહત્ય; છણઈ છતીય મોહમલિંદસેન, વાંદ તે સહિ ગુરુ વયરસેન. ૭ જેહે કે મહાભડ માણ મગ્ન, જસ ચિતિ દયારસમયિ લગ્ન; છણઈ કીધાં વાદીય વાદ દરિ, વાંદુ તે સિરિ જિણિચંદસૂરિ, ૮ સિરિ હેમસિંહસૂરિ હેમકાય, જગિ સિરિ રણુયર સૂરિરાય; સિરિવિનયસિંહરિવિનયજત્ત, ગુણસમુદ્રસૂરિ ગુરુ ગુણિહિંપત્ત. સિરિ અભયસિંહસૂરિ અભયદાન, દીધું જે મહીયલિ લહીય માન; માનવગણિ સેવા કરીય ભાવ, જસ નામઈ નાસઈ સવ પાવ. ૧૦ તેણે ગુરુપદિ થાયા પરમબુદ્ધિ, સિરિ સંમતિલકસૂરિ જગપસિદ્ધિ
શુઈ વયણ વિલાસઈ બાલકાલિ, મિંચ્યાતી બુઝવ્યા ઈણિ કાલિ ૧૧ તસુ પટ્ટોદય ગિરિવર દિણંદ, જસ પાય નમઈ નિત નિતુ મુણિંદ, દહ દિસિ ધવલણ જય ધવલચંદ, પણ મેં સૂરિસર સેમચંદ. ૧૨. તઓ સહિત ગુરુ થાપ્યા સૂરિ સાર, જાણી ગુણમંડણ રણુસાર; મનપુરી આનંદિ નીર પૂરિ, પણમઉ તે સિરિ ગુણરયણુસૂરિ. ૧૩ સિરિ પટ્ટિ પયડીય ગુરુવયંસ, ભવિયણ-મણ-પંકજ રાજહંસ; ઝીલ્યા જે ઉપશમ વયણ પૂરિ, વાંદઉ તે સિર મુનિસિંહસૂરિ. ૧૪ “વિધિગ૨છહ મંડણ રયણસાર, જય નિવસઈ સરસએ મુખિ અપાર; ભવિય પણમઈ જનિતવિહાણ,સિરિસીયલરયણુસૂરિગુરુપહાણ ૧૫ તસ્ય પદિ ધુરંધર સુગુરુરાય, જય પણમઈ ભવિયણ ધરીય ભાવ મહી મંડલિ વિહિરઈ ધમ્મ દંતિ, સિરિ આણંદપ્રભસૂરિ
વિરજઈ અંતિ. ૧૬ તઓ “આગમ” ગણધર સ+ સીહ, નિત નવરસ વરસઈ એ સરસ હ; સુગુરુ તદઉ ભવીયણ હરખ પૂરિ, જયવંતી શ્રી મુનિરત્નસૂરિ. ૧૭
છે ઈતિ આગમપક્ષગુર્વાવલી સમાપ્ત . ઉપ૦ શ્રી મુનિસાગરણ શ્રાવ્ય માની ગ્ય, પુસ્તિકા
પઠનાર્થ લિખાણ દત્તા છે .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org