SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ - પદાવલી-૨ સુરક્ષા, ભા. ૧ મહત્રયાંશુ પંચકંચ લંચ કેસ ટાલએ, તિકરણ ચરણ સત્તરીતિ સુત્તરીતિ પાલએ, તિકિદ્ધ ઘાણ પંચ બાંણ સૂરિરાણ સહએ, સુકા સમણિ સુદ્ધ વાણિ મહીઅલ મહએ, તિ કેહ લોહ મોહ જેહ માંણ આંણ વાગે, તિપાય પઉમ ચંચરીક સાવયાણ તારએ. તિ ગેઅમાઈ બહુ અભાઈ વીરસીસ વન્નિયા, સુરાસુરાધિપત્તિ ચિત્ત ભક્તિભાવિ નમિયા; અપુત્ર પુત્ર ચંગ અંગ સુરત પારયા, અતુચ્છ સચ્છ ચંદ્રગચ્છ સારભાર ધારયા. વિદેશ દેશ સન્નિવેસ ગામ ઠામ નયરએ, સેહમ્મ સન્મ સૂરિરાય જસ્થ જસ્થ વિહરએ ચકચકિખ ચંદમુકિબ અતી આસીસએ. શ્રી સુમતિસાધુસૂરિસીસ છવ કેડિ વરીએ. જ સાયર જલપર સૂર સુષિ તપઈ પુરંદર, સકલ કલાનિધિચંદ દંદશાહિન સુંદર, દૂ મંડલ મેદની જામ થિર રહઈતિ મંદર, પુહવિ પવન સંચરઈ ધરઈ દિગ્ગય દિસિકંદર; એતા જિ અચલતા વિબુધ, શ્રી વિમલસીસ ઈમ ઉચ્ચાઈ, શ્રી હેમવિમલ ગુરુ પથકમલ, સયસંઘ મંગલ કરઈ ૧૧૨ છે ઈતિ શ્રી તપાગચ્છ પટ્ટાનુક્રમ ગુર્વાવલી છંદ સંપૂર્ણ. સંવત ૧૬પ૩ વર્ષે ભાદ્રપદ વ૦ ૧૩ દિને લખતા થી.. નોંધ-આ ગુર્નાવલી છંદ “શ્રી જન સત્ય પ્રકાશ માસિકના વર્ષ ૧ ના અંક ૨, ૩, ૫માંથી અહીં આપેલ છે. આમાં આપેલ વિબુધ શ્રી વિમલ તે વિ. સં. ૧૭૯૮માં થયેલ આ. વિબુધવિમલસૂરિથી જુદા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004618
Book TitlePattavali Samucchaya Part 2
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy