________________
પલસરણય, લા. ૨
સહિસ ચુરાસી ચુકડા, દીધા સુગુરુ પ્રસિ; પ્રતિષ્ઠા અવસરિ પનર, લાખ કહું સુવિશેષ. ૧૧ શ્રી સુમતિસાધુ સૂવિંદ, ગુરિ બિંબ પ્રતિષ્ઠા સિદ્ધ; સંઘાહિર જાવડ સહિત, સુરિ ગિરુઓ જસ લિદ્ધ. તાસ પદિ ઉદયાચલિહિં, ઉદયું અભિનવ ભાણ; પાપ તિમર ભર ઉપહરઈ, ગુરુ નામિ સુવિહોણ. ૯૩ લઘુવઈ લક્ષણ અગલા, દેખી હરિષ અપાર; શ્રી સુમતિ સાધુ રિંદ, ગુપ્રિ સુપિએ તપગચ્છભાર. ૯૪
અથ બેલી (ગદ્ય ભાષા) શ્રી હેમવિમલસૂરિ– અહે ભવિક લોકો નિમલવિવેકે, સાવધાન થઈ મન ઉછહી, સાંભલુ જિમ સદા સુખસંપત્તિમિલ યુગપ્રધાન સંપ્રતિવિજયમાં, તપાગચ્છાધિરાજ શ્રીહેમવિમલ સૂરીશ્વર તણા ગુણ તે વર્ણઈ જે હુઈ
સુરગુરુ મતિ સમાન. જે ગુરુ લઘુ વઈ પંડયાચલિ ચડયા, નિજ નિહુષ વિદ્યાવાદબલિ
વિવિધ વાદદ્ર નડયા. શ્રી સુમતિ સાધુસૂરિ આનંદપૂરિ, સાહ શ્રી પાતરાજ; ઈસિં નામિ પંચલાસ ગ્રામિ, અનેક દેશવિદેય નગર પુરતણા
સંઘ મેલી, જાણે દુધમાંહિં શર્કરા લેલી, શ્રી હેમવિમલ સૂરદ્ર થાપી, આપણ પ્રૌઢ પદવી આપી, માગણતણા પૌર દ્વારિદ્ર દોર કાપી, કીતિ પ્રતાપ દહ દિશિ વ્યાપી. જે વિજયવંત ગચ્છનાયક શ્રી હેમવિમલસૂરિ. લઘુ લંકા બંબાવતી તણ સુરતરુ જેણે ગુર, સ્તંભતીર્થ ચતુમયિક રહી દેવતાદત્ત સ્વમ કહી, શ્રી શત્રુંજય મહાતીર્થ યાત્રાણ પ્રતિષ દીધું. ચતુવિધ શ્રી સંઘ મન મનોરથ કીધુ; ચેહવા ગુણતણ પાર ન લહઈ તે કવણ કવણ સંઘાધિપતિ કહાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org