SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ શીતપાછપનુમ-ગુવીવલી છત તત્પટ્ટિ ગુરુસર એક, સુઅચ્છ કહેઈસુ છેક; સિરિ સોમપહ ગુરુ સૂરિ, જય નામિ દુકકૃત દૂર. ૩૯ તત્પટ્ટિ શ્રી મુનિચક, ગુરુ વાગિરુડ મુકું; શ્રી અજિતસિંહ કૃપાલ, ગુરુ ચરણ ગુણ પ્રતિપાલ, ૪૦ જય વિજયસેન દિણંદ, તત્પટ્ટિ શ્રીમુનિચંદ; તવ ગુણ ૨મા ઉરિ હાર, જસ નામિ જયજયકાર. ૪૧ અવર તિમિરહર તેઅભરિ, દિપૂઈ જિમ રવિ ચંદ; તપાગચ્છ ઉદ્યોતકર, ઉદયુ જગિ જગરચંદ. ૪૨ જરે સબલ મિથ્યાત માતંગ મડઈ, જરે અતુલ કપ્રિલ અરિ અણુડઈ, તપાગચ્છનંદણુ વણે સિંહ સેહઈ, જગચંદસૂરિસર ભુવણુ મહઈ. ૪૩ જરેવરસ દસદુઅ ગુરિવિગય ઠંડી,જરે અમલ આંબિલ તપતે જ મંડી; જરે ગુર્જરાધીશ જયસિંહ દિધુ, તપાગચ્છ અભિયાન તિહાંથી પ્રસિધ્ધ. ૪૪ જય જગચંત સુગુરુ મુકામણિ, તાસ પટ્ટિ સેવિંદ દિવામણિ વિદ્યાનંદ વિચાર વિચક્ષણ, ધર્મઘોષસૂવિંદ સુલક્ષણ. ૪૫ સુરનારી રચાઈ સવિ સરિખી, ગુરમૂરતિ નિરખી સા હરખી; સમણિ સહિત લિદ્ધઉ ગુરુ રણિહિ, ચડચડ ચલઈ ગઈ તવ ગણિહિ. ૪૬ જવ ગઈગયણમાર્ગ ઉદંડ પણ વાગઈ સુગુરૂ નયણું જાગઇ સાયણિ ગ્રહી, સા રૂપિજિસી રંભ સુગુરિ જાણુય દંભ થંભીય ચારિ થંભ ગગનિ રહી, સા સુરી બે કર જોરિ સ્વામી અખલા ડિ નમઈનરિંટ કોડિતુહ સહી, તે ધમષસૂરિ ગુરુ ક્ષમા ખડગધર કરઈ વિહાર વર ઉત્તમ મહી. ૪૭ તાસ પટિ સમપ્રભસૂરી, જાસ કિરિ ખિલિ મંડવ પૂરી; તપાગચ્છ ભામનિ ભાલ સ્થિતિ, શોમતિલક દિખૂઈતિલક છલી. ૪૮ દીપઈ દીપઈ તિલકછતિ એણુઈ વિષમ કવિ નિજ તપ તેજ બલિ સુગણધર, માન માનઈ જેહની આણ તિરિઆ અયિઅમાણ સુણઈ સુર વખાણ વિણય પરે, ૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004618
Book TitlePattavali Samucchaya Part 2
Original Sutra AuthorN/A
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy