________________
વિબુધવિમલશિષ્ય-વિરચિત શ્રીતપાગચ્છપટ્ટાનુક્રમ-ગુર્નાવલી છંદ [ રચના સંવત-વિ સં. ૧૫૭૦: લેખનસંવત-વિ. સં. ૧૬૫૩] જયતિ જગત્રય જન ઉદ્ધરણી, નિજ કરિ કનક કમંડલુ ધરણી; તું ત્રિવેણી સંગમ સંચરણ, વરદા ભવ વિહિતનયા તરુણ. ૧ અજ નિરજ નિકર કિતીદર, તપાગચ્છ ધવલિત ભુવનેર; પટ્ટાનુક્રમ પભણિસ ચંગા, નિસુણ સાવય સુગુણ સુરગા. ૨
विविधगणांबुधिमध्याद यदुधृता रत्नत्रयो विधेर्विहिता । तपगच्छचतुरविता रत्नं जगतीतले जयति ॥३॥
અથ બેલી (ગદ્ય ભાષા) સુસમૃદ્ધ સાજન સુગુણમણિભાજન શ્રયતાં સભાજન વિશ્વત્રય રાજન અશરણશરણ ભવભયહરણ સકલસૌખ્યકરણ તારણુતરણ મેરુધીર કનકચિશરીર પ્રાપ્તભાવાંધિતીર દેવાધિદેવ શ્રી મહાવીર,
તેહ તણું પટ્ટાવત સક ગણાધીશ કવણ બેલીઈ. श्रीमदीरजिनेन्द्रस्य विनेयो विश्ववल्लभः ।
જેમાંsstતાતિ જૂનિ કુદકાલિનાડભુત કલા જગમજિઝ કવણ શ્રીજંબુડી, નવનવઈ કંચનતણી કોડિ; નવપરણી તરૂણી અઠ્ઠ છોડી, સંયમસિરિ સાધઈ નવલ કેડિ. ૫ સૌધર્મ સીસિ ભુજયુગલ રિ,જિણિ કીધા સાથી સબલ ચાર સવિ ઉદ્ધિ કેવી કેવલહ નાણુ, સંપત્ત સાસય સુખ ઠાંણ. ૬ તય પટ્ટી વુછાઈ ગુરુ વષણિ, પ્રભવ ભવતરૂઅર દ્વિદ અણિક દુખદારિદ વારિદ હર સમીર, “ઊ એસિનિયર” થાપૂઓ વીર. ૭
દુહા પ્રગટ પટ્ટધર પંચમુ, શ્રી સäભવસૂરિ, સુત કારણિ અવગાહિઉ, આગમજ નિષિ પર. શ્રુતકેવલનાંણી રચઈ “દશવૈકાલિક સત્ત, મણિગપુર સરિસુ સુગુરુ, સવગભુવનિ સંપત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org