________________
પટ્ટાવલી-સમુરચય, ભા. ૧
હાલ–૪૬ (ચાલ–સુરતી મહિનાની, ૨ ચતુર્ભુજ નાવિયા, રાધાજી કરે રે વિચાર–એ દેશી) તથા (1ઈ લાવે પિઉની વધામણું, આપું એકાવલ હાર–એ દેશી)
ચિત્ત ચમક્યો ચંદની ચઢી, દેખેં શ્રી સુલતાન કૃષ્ણવરણ બહુ ગજઘટા, લાખોં કે જ પ્રમાણ તે વિચ ગજ અંબાડિઈ, ચમર ઝપાટા હેય; તાત હમાઉ સાહને, દેખે અકબર સેય. ઈમ ચાલતે આવિયે, સાહી બાગની પોલ; પિતા પુત્ર દોઉ મિલ્યા, હરખત કોલ. બેઠા આસન એહવે, હુઈ રાઈ તયાર; પુત્ર પિતા ભેજન કરી, આયા સભારે મઝાર. દેય પ્રહર લગ દે જણે, કીધી ગેષ્ટિ પ્રપંચ, પાછી આજ સમેટવા, વાચકછ મન સંચ. અકબર તો બોલાવીઆ, મધ્ય સભામાંહે જાય, વાત કરી કોઈ અભિનવી, ફેર કચેરી આય. દેખે નહિ નિજ તાતને, પૂછે ગુરૂને રાય, ગુડ કહે આયા તિહાં ગયા, અકબર મન પસ્તાય. Uણી પરે સાત દિવસ હગ, પેઢી સાત દેખાય; શ્રી અકબર મન રંજીઓ, કન્ય હીરસૂરિ ગુરુરાય. હવે ચોમાસે ઉતર, સૂરિ કરે રે વિહાર ગામ નગર પુર પટ્ટણે, પ્રતિબોધ્યાં નરનાર. કપુર વિહિલ આવીયા, વિહરતા ચાઉમાસ તેહ નયરના સંઘની, ગુરુ સહુ પૂરે આસ. ફરી ગુરુ અકબર મળ્યા, ધર્મ સુણ સૂર ધરમ વાસના મન વસી, દિન દિન ચઢતે નૂર. અકબરસાહ અરજી કરે, સુણીઇ શ્રી શ્રીમંત; દરસન કાજે તેડાવીઆ, દૂર દેસથી રે સંત. કાંઇક માંગે છે કે, મે મન હરખિત થાય; અવસર દેખી શ્રી પૂજયજી, માંગે અમાર(રિ)પસાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org