________________
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૨
કરવાને, એહ અનેપમ યંત્ર રે..ભવિકા...૧૯ એહને મહિમા કેવલિ જાણે, કિમ છસ્થ પ્રકાશે, તે માટે એ સકલ ધર્મથી, જિનધર્મ સારે ભાસે રે...ભવિકા ૨૦ તે માટે ભવિયણ તુમ ભાવે, સિદ્ધચક કરો સેવા; આ ભવ પરભવ બહુ સુખ સંપદા, જિમ લહીએ શિવ મેવા રે.. ભવિકા ...૨૧ સુરત બંદર રહી ચોમાસું, સ્તવન રચ્યું એ વારી; સત્તરસે ને બાસઠ વરસે, સંઘ સકલ હિતકારી રે....ભ૦.૨૨ સિદ્ધચક્રનો મહિમા સુણતા, હા સુખ વિસ્તાર, શ્રી વિજય સેન સૂરીશ્વર વિનવે, દાન વિજય જયકારી રે...ભ૦...૨૩
(૪૩) - ::: , "
નવપદ મહિમા સાર 2 s* નવપદ મહિમા સાર, સાંભળો નરનાર, આ છે લાલ ! હેજ ધરી આરાધીએજી, 'તે પામે ભવપાર, પુત્ર કલત્ર પરિવાર, આ છે લાલ, નવદિન મંત્ર આરાધીએજી૧ આ માસ સુવિચાર, નવઆંબિલ નિરધાર, આ છે લાલ, નવપદ મહિમા કીજીએ છે. ૨ મયણું સુંદરી શ્રીપાલ, આરાધ્ય તત્કાળ; આ છે લાલ, ફળદાયક તેહને થયે; કંચમવરણી કાય, દેહડી તેહની થાય, આ છે લાલ, શ્રી સિદ્ધચક મહિમા કહોજી. ૩ સાંભળી સહુ નરનાર, આરા નવકાર, આ છે લાલ, હેજ ધરી હૈડે ઘણુંજી, ચિત્ર માસ વળી એહ, ધરે નવપદશું નેહ; આ છે લાલ! પૂજો દે શિવસુખ ઘણું છે. ૪ એ પરે ગૌતમ સ્વામ, નવનિધિ જેહને નામ; આ છે લાલ, નવપદ મહિમા વખાણીએ, ઉત્તમ સાગર શિષ્ય, પ્રણમે તે નિશદિશ; આ છે લાલ, નવપદ મહિમા જાણીએજી૫
નવપદ સ્તવન સકલ સુરાસુર વંઘ નમીને, શ્રી સિદ્ધચક્ર પ્રધાન રે, ઈહ ભવ પર ભવ શિવસુખ કારણ, વારણ કર્મ વિતાન રે. સ. ૧ પ્રથમ પદે અરિહંત નમીજે, ચાર અતિશયવંત રે; પ્રાતિહાર જ આઠની શોભા, બાર ગુણે ભગવંત રે. સ. ૨ આઠ કરમને નાશ જિનવર, આઠ ગુણે પ્રગટાયરે; એહવા સિદ્ધ પ્રભુને નમતાં, દુરિત સકલ દૂર જાય રે. સ) ૩ આચારજ પ્રણ પદ ત્રીજે, ગુણ છત્રીસ સહાય રે; પાઠક પદ ચોથું નિત 'પ્રણમું, ગુણ પચવીશ કહાયરે. સ૦ ૪ સત્તાવીશ ગુણે કરી સાધુ, દુષ્ટકરમ ભવ જીપે રે; ચાર સદ્દતણું આ સડસઠ, ભેદે દરિસણ દીપે રે. સ૫ સાતમે નાણ નમે ભવી ભાવે, ભક્તિ કરી શુભ મન્ન રે; પાંચ કહ્યા મૂલ જ ભેદ જ ચાસ, ઉત્તર એકાવન્ન રે, સ૦ ૬ સંયમ સત્તર પ્રકાર આરાધો, નવમે પદ તપ સાર રે; એ ત૫ બારે ભેદે વખાણ્યા, અવિચલ પદ દાતાર રે. સ. ૭ એ નવપદમાં આતમારે, નિજ આતમા એહ રે, મયણ ને શ્રીપાલે આરાધે, નવમે ભવે શિવ ગેહે રે. સ. ૮ પાંચ ગુણીમાં ગુણ રહ્યા છે, ગુણી સેવે ગુણ હોય રે, ધ્યેયને ધ્યાતા ધ્યાનથી જાણે, ભેદ રહ્યો નવિ કેય, રે સ૦ ૯ ઈમ નવપદ જે ધ્યાવે પાણી, તે શુભ વિજય વરંત રે; વીર કહે સુણ શ્રેણીક તે નર, સિદ્ધિ વધુ વરકંત . સ. ૧૦.
Jain Education International 201005
For Private & Personal Use Only
www.jainelibrary.org