________________
કા૨]
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૨
મલક પાદિકની નહિ, કલુષતા રે ન ધરે માયાને લેશ; ગુણીજન મેહન બેહન ભયને રે, ભાખે શુદ્ધ ઉપદેશ. મા. ૨ પંચાચાર તે શુદ્ધ પાલતા રે, નહિ પ્રમાદ લગાર; સારણુ વારણ ચાયણ સાધુને રે, આપે નિત્ય સંભાર. મા૩ - આતમ સાધન પંચ પ્રસ્થાના રેધ્યાન માલામાં વિસ્તાર; તેહી જે રીતે પ્રીતિ સાધતા રે, ધન્ય તેહને અવતાર. મા૪ એહવી ગુરુની સેવા તુમ કરે રે, ગૌતમ વીર જિર્ણોદ; અશન વશનાદિક ભક્તિ કીજીએ રે, એ વ્યવહાર અમંદ. માત્ર ૫ જિનવર કહે વંદો તમે પ્રાણીયા રે, આચારજ ગુણવંત આતમ ભાવે પરિણતિ જે લહે રે, અમૃત પદવી લહત. મા. ૬
(ઢાલ ચોથી).
(રાગ : વાસી દિલ્હી રે નયરનાં). દ્વાદશ અંગના ધારકા, પારગ સયલ સિદ્ધાંત રે; કારકસૂત્ર સમસ્થ ભલા, વારક અહિતની વાત રે...૦ ૦ ૧ બાવન ચંદન રસ ભરે, વરસતી વાણું કલોલ રે; બાધિબીજ દિયે ભવ્યને, ધર્મ શું કરે રંગ રોલ રે... દ્વા..૨ રાજપુત્ર જિમ ગુણ ચિંતકા, આચાર સંપત્તિ યોગ રે; ત્રીજે ભવે લીયે શિવ સંપદા રે, ન પાઠક શુભ યોગ દ્વારા...૩ શબ્દ એમ સૂચવે, શબ્દ અર્થ પરિમાણ રે; ભણે ભણાવે તેહ પાઠકા, અવર તે નામ નિદાન રે...દ્વા..૪ શિષ્યને સુવિહિત શિક્ષા દીયે રે, પાવન જિમ શુભ ઘાટ રે, મૂખને પણ પંડિત કરે, નમું પાક મહારાજ રે દ્વા.. ૫. શાસન જન અજવાળતા, પાલતા આપ પરતીત રે; આતમ પરિણતી તે લહે, અમૃત એહ પદ પિત્ત રે..દ્વાદશ૬. :
(૪૧)
હાલ પાંચમી
(રાગ : સિદ્ધારનાં રે નંદન વિનવું) ઈન્દ્રિય જીપે રે મન સંયમ ઘરે, ચરણ કરણ ગુણ જ્ઞાન; બાહ્યાચરણે રે દેખી ન રાચી, ભગવતી સૂત્ર પ્રમાણ૦ તે મુનિ વંદો શુભ સમતા ધરા...૧ વસ્ત્ર ન ધોવે રે રંગે નહિ કદા, આચારાંગ મઝાર પ્રવચન માને છે તે મુનિ ચાલતા, તેહની જાઉં. બલીહારી તે....૨ જેમ તરૂ ફુલે રે ભમર બેસતો, ન કરે કાંઈ ઉપઘાત; તિમ મુનિ જા રે આહાર ગષવા, દશવૈકાલિક વાત..તે..૩ આહાર તે લાવી નિરસ ભેગવે, જિમ દરમાંહ રે સાપ, અનુત્તર વાસી રે ધનનો વર્ણ વ્ય, નમતાં જાય રે પાપ..તે... ચઉવિહ ભાખ્યા રે પન્નવણ પદે, બોલે મુનિ નિર્દોષ; એહવા મુનિને રે ભાવે વંદીયે, તો હોય સમકિત પોષ..તે...૫ કહીયે પ્રમાદી રે મુનિ ન ઉવીયે, જુઓ ચારણ મુનિ દેય
Jain Education International 2010_05.
For Private & Personal Use Only
www.jainelibrary.org