________________
પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૨
ત્રાજે પદ વળી આચાર્ય, તે પીળા વણે ઉદાર; ગુણ છત્રીસ પંચાચારનું તે કામ છે. ૩ ચેથે પદ ઉવજઝાય, તે નીલ વણે મનાય; ગુણ પચવીશ ગુણેની એ તો ખાણ છે. ૪ પાંચમે પદે સાધુ શ્યામ વણે, હું આરાધું ગુણનું ભાજનક સત્તાવીશનું ધ્યાન છે. ૫ છ પદ દર્શન દેખી, ચિત્ત પ્રસન્ન ઉજજવલ વણે સડસઠ વર્ણનું એ સ્થાન છે. ૬ સાતમે પદે નાણુ, એકાવન પદે જાણ; ગુણથી ધોળુ એ સત્યવાનનું એ કામ છે. ૭ આઠમે પદે ચારિત્ર તેહ રે, આતમ પવિત્ર શુકલ વણે સિત્તેર ભેદની ખાણ છે. ૮ નવમે પદે વળી તપ, મેક્ષને મારે ખપ, સફેદ વણે પચાસ ભેદનું એ કામ છે. ૯ આરાધ શ્રીપાલ રાજા, દેવલોકે ગુણ અવાજે મયણાસુંદરી સતી શિરોમણી સાર છે. ૧૦ શ્રી મુનિચંદ્ર ગુરુરાયા, સિદ્ધચક બતાવે સાર; આતમ કાજે ગુણને એ તે ભંડાર છે. ૧૧ અરિહંતાદિક નવપદ, ઝહી યુક્ત પદ; મારા મિત્રો પૂજવાને આ અવસર છે. ૧૨ નમે હીર સૂરિરાયા, વળી વિજ્યસેન સૂરિરાયા; રૂપ વિજય ગાવે નવપદ ગુણ. ૧૩
FAKAKARACKATATTACATARAKARTAR =================================
(૩૬) પંચ પરમેષ્ઠિનું સ્તવન
ઢાળ-૫
TAR ANARAKAKARAKAKAKARAKARAKATRA 지지 B E EX E ===============+============
ઢાળી ૧ લી અરિહંતા અરિહંતા, પ્રણમું અરિહંતા અરિહંતા; તમે સિદ્ધ ભજે ભગવંતા પ્રણમું............. સમવસરણમાં નાથ સેહંતા, ચઉમુખ ધર્મ કહેતાં. પ્રણમું અજરામર અવિનાશી હતા, જ્યોતિશું જ્યોતિ મિલંતા. પ્ર. ૩ આચારજ પ્રભુ બહુ ગુણવંતા, દ્વાદશ અંગ ભણું તા. પ્ર. ૪ પથ્થર સરિખા શિષ્યને પાઠક, આપ સમાન કરંતા. પ્ર. ૫ સાધુ સાથે ૫થ મુક્તિના, વતન ભાર વહેતા. પ્ર૦ ૬ માણેક વિજ્ય નિત પંચ પરમેષ્ઠિ, હૃદયે ધ્યાન ધરતા. પ્ર. ૭
(૩૭) દ્વાલ બીજી
દુહો સ્વસ્તિ શ્રી સુખ સંપદા, આત્મ ઋદ્ધિ વિનોદ; સિદ્ધચક્ર સુખ સિદ્ધતા, આપે પરમ પ્રમોદ.
(રાગ : અરિહંત પદ ધ્યાતો થકો) સકલ કુશલ કમલા નિલો રે, સમકિત ગુણ સંજુરે રે જિન શાસન આજુઆલવા રે, જિનપદ બંધ પ્રયુત્તીરે. ૧ ભવિકા જિનપદ વંદીયે રે, જિમ તે શ્રેણિકરાય રે, તન મન ધયાને ધ્યાવતા રે, અરિહંત પદવી પાય રે. ભ૦ ૨
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org