________________
પ્રાચીન સંસ્કાય મહોદધિ ભાગ-૨
છે નિયમા, સદ સદ્દ ભાવ પ્રકાશે રે. જ્ઞા૩ કંચનનાણું રે લોચનવંત લહે, અંધઅધ પલાય રે; એકાંતવાદી રે તત્વ પામે નહિ, સ્યાદવાદ રસ સમુદાય ૨. જ્ઞા. ૪ શાન ભર્યા ભરતાદિક ભવ તર્યા, જ્ઞાન સકળગુણ મૂળ રે; જ્ઞાની જ્ઞાન તણી પરિણતિ થકી પામે ભવજળ ફળ રે. ૫ અલ્પાગમ જઈ ઉગ્ર વિહાર કરે, વિચરે ઉદ્યમવંત રે; ઉપદેશમાળામાં કિરિયા તેહની, કાયકલેશ તસ હુંતરે. જ્ઞા. ૬ જયંત ભૂપે રે જ્ઞાન આરાધતે, તીર્થંકરપદ પામે રે; રવિ શશિ મેહપરે જ્ઞાન અનંત ગુણી, સૌભાગ્ય લક્ષમી હિત રે. જ્ઞાન૭
અહે ભવિ પ્રાણી રે સેવો, સિદ્ધચક ધ્યાન સમે નહિ મેવો, અહા જે સિદ્ધચકને આરાધે, તેહની કિરતી જગમાં વાધે. અહ૦ ૧ પહેલે પદે રે અરિહંત, બીજે સિદ્ધ બુદ્ધ ધ્યાન મહંત, ત્રીજે પદે સૂરીશ, ચોથે ઉવજઝાય ને પાંચમે મુનીશ. અહ૦ ૨ છ દર્શન કીજે, સાતમે જ્ઞાનથી શિવસુખ લીજે; આઠમે ચારિત્ર પાળે, નવમે તપથી મુક્તિ ભાળો. અહ. ૩ એની આયંબીલની કીજે, નૌકારવાળી વીશ ગણીએ ત્રણ ના રે દેવ, પડિલેહણ પડિકામણ આંબીલ. અહ૦ ૪ ગુરુમુખ કિરીયા રે કીજે, દેવગુરૂ ભક્તિમાં ચિત્ત ઘરી છે, એમ કહે રામને રે શિષ્ય, ઓળી ઉજવશે જગદીશ. અહ૦ ૫
(૧૭). અવસર પામીને રે કીજે, નવ આંબલની ઓળી; એાળી કરતા આપદા જાય, રિદ્ધિ સિદ્ધિ લહીએ બહુલી. અ. ૧ આ ને ચૈત્ર આદરણું, સાતમથી સંભાળ; આળસ મેલી અબીલ કરજે, તસ ઘર નિત્ય દિવાળી. અ૦ ૨ પુનમને દિન પૂરી થાતે, પ્રેમશું પખાલી રે, સિદ્ધચક્રને શુદ્ધ આરાધી, જાપ જપે જપમાળી. અo ૩ દેહરે જઈને દેવ જુહારે, આદીશ્વર અરિહંત રે; વીશે ચાહીને પૂજે, ભાવશું ભગવંત. અ૦ ૪ બે ટેક પડિક્કમણું બેસું, દેવવંદન ત્રણ કાલ રે, શ્રી શ્રીપાલ તણે પરે સમજી, ચિત્તમાં રાખે ચાલ. અ. પ સમકિત પામી અંતરજામી, આરાધો એકાંત રે; સ્યાદ્વાદ પથે સંચરતાં, આ ભવને અંત. અત્ર ૬ સત્તર ચેરાપું સુદિ ચૌત્ર એ, બારશે બેનાથી રે, સિદ્ધચક ગાતાં સુખ સંપત્તિ, ચાલીને ઘર આવી છે. અત્રે ૭ ઉદયરત્ન વાચક ઉપદેશે, જે નરનારી ચાલે રે ભવની ભાવઠ તે ભાંજીને, મુક્તિપૂરીમાં મહાલે. અ૦ ૮
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org