________________
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૨
[ ૩૯૫
લાવ નવપદ મહિમા સાર; ભ૦ શ્રેણીક નરપતિ આગલે રે લાશ્રી શ્રીપાલ અધિકારી ભ૦ સિ...૧૧ નવ પટ્ટરાણ જેહને રે લા ગજ રથ નવ હજાર; ભ૦ નવલાખ વાજી શોભતા રે લા. સુભટ કેટી નવસાર. ભ૦ ૧૨ ત્રાદ્ધિ સંપદ બીજી ઘણું રે લા. કહેતા ના પાર; ભ૦ આરાધી નવપદ સહી રે લાવ નવમે પદ વિસ્તાર. ભ૦૧૩ નવવિધ પરિગ્રહ મૂકીને રે લાવ નવ નિયાણ નિવાર; ભ૦ સિદ્ધચક સેવા કરે રે લા, જિમ તરો એ સંસાર. ભ૦ ૧૪ ઋદ્ધિ કીતિ ચેતન લહેરે લાવ અમૃત પદ સુખ સાર; ભ૦ એ નવપદના ધ્યાનથી રે લા. સવિ સંપદ શ્રીકાર ભવિ પ્રાણી છે. સિ. ૧૫.
(નમ નમ નિત્ય નાથજી રે) - શ્રી સિદ્ધચકની સેવના રે, નવપદ જેહના પ્રધાન, પુન્ય બંધન એહ છે રે, કીજે નિર્મલ ધ્યાન ભવિક જન થાઈએ રે, ધ્યાતા ધ્યાન પ્રમાણુ, અનુભવ પામીએ રે..૧ તત્વત્રયી એહને વિષે રે, ધરમી જેહમાં પંચ, ચાર ધરમે કરી દી૫તે રે, જે આપે સુખ સંચ૦ ભ૦૨ દ્વાદશ ગુણથી શોભતા રે, તીર્થપતિ જિનરાજ; ભવિક કમલ પ્રતિબંધતા રે, સારે વાંછિત કાજ ભવ...૩ આઠ કર્મના નાશથી રે, પ્રગટયા ગુણ એકત્રીશ; સાધી પૂરણુતા દશા રે, સિદ્ધ નમું સુજગીશ ભ૦.૪ સાનંદાનંદે પૂરણે રે, છત્રીશ ગુણના નિધાન; આગમ શુદ્ધ પ્રરૂપતા રે, જે જિનરાજ સમાન ભ૦૫ ચેથે પાઠક ભવિ નમે રે, પણવીશ ગુણ સુપ્રમાણે, સૂરિપદની ધરે ચોગ્યતા રે, સૂત્ર અર્થન જાણુંભ૦.૬ જ્ઞાન ક્રિયા અભ્યાસથી રે, ષટૂકાય પ્રતિપાળ, સત્યાવીશ ગુણે સેહતા રે, સાધુજી પરમ દયાળ૦ ભ૦.૭ છઠું પદ દરશન ભલું રે, સડસઠ ભેદ વિચાર, નિરમલ તવરૂચી થઈ રે, જેહથી ભદધિ પાર ભ૦.૮ નાણુ અનુપમ સાતમે રે, ભેદ એકાવન જાણુ પાંચે જ્ઞાન આરાધતાં રે, પાવે પદ નિરવાણુ ભ૦.૯. ચારિત્ર ગુણ તિથિ આઠમે રે, સિનોર ભેદ અનૂપ; નિજ ગુણ સત્તા રમણતારે, થિરતાએ અનુરૂ૫૦ ભ૦.૧૦ ષટૂ બ્રાહ્ય ષટ્ અત્યંતરે રે, ભેદ પચાસ અહ; કરમ તપાવે જે સહી રે, તપ નવમે ગુણગેહ. ભ૦ નવપદ વિધિશું આરાધતાં રે, મચણા ને શ્રીપાળ, નરસુર સંપદ ભોગવી રે, લેશે શિવ વરમાલ૦ ભ૦-૧૨ સિદ્ધચક્રની સેવનારે, કરતાં પાપ પલાય; જિન ઉત્તમ સુપસાયથી રે, રત્નવિજય ગુણ ગાય, ભ૦ ૧૩
નવપદ ધ્યાન સદા સુખકારી–આંકણી અરિહંત સિદ્ધ આચારજ પાઠક, સાધુ દેખો ગુણરૂપ ઉદારી. ન. દર્શન જ્ઞાન ચારિત્ર છે ઉત્તમ, તપ દોય ભેદે હદય વિચારી. ન. મંત્ર જડી આર યંત્ર ઘણેરા, ઉન સબકું હમ દર વિસારી. ન.
૧ ૨ ૩
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org