________________
૩૮૨]
પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૨ જ્ઞાન પદ ચારિત્ર તપ એ. નમે નવપદ જયકરે. = ૨ = શ્રીપાલ રાજા શરીર સાજા, સેવતાં નવપદ વર; જગમાંહી રાજા કીતિ ભાજા, નમે નવપદ જયકર. == શ્રી સિદ્ધચક પસાય સંકટ, આપદા નાસે સવે; વળી વિસ્તરે સુખ મનવાંછિત, નમે નવપદ જયકરે. == આંબિલ નવદિન દેવવંદન, ત્રણ ટંક નિરંતર; બે વાર પડિકમણાં પડિલેહણ, નમે નવપદ જયકર. =પ = ત્રણ કાળ ભાવે પૂજીએ, ભવતારક તીર્થકરં; તિમ ગુણણું દેય હજાર ગણીએ, નમે નવપદ જયકરું. == વિધિ સહિત મન વચન કાયા, વશ કરી આરાધીએ, તપ વર્ષ સાડા ચાર નવપદ, શુદ્ધ સાધન સાધીએ. =૭= ગદ કષ્ટ ચૂરે શર્મ પૂર, યક્ષ વિમલેશ્વર વરં; શ્રી સિદ્ધચક્ર પ્રતાપ જાણી, વિજય વિલસે સુખભ. =૮=
બાર ગુણે અરિહંત દેવ, પ્રણમીજે ભાવે; સિદ્ધ આઠ ગુણ સમરતાં, દુઃખ દેહગ જાવે. =૧૪ આચાર જ ગુણ છત્રીશ, પચવીશ ઉવજઝાય; સત્તાવીશ ગુણ સાધુના, જપતાં શિવ સુખ થાય. == અષ્ટોતર સય ગુણ મલીયે, એમ સમરે નવકાર; ધીર વિમલ પંડિત તણે, નય પ્રણમે નિત સાર. =3=
શ્રી સિદ્ધચક આરાધીઓ, આ ચૈતર માસ, નવદિન નવ આંબલ કરી, કીજે ઓળી ખાસ. =૧= કેસર ચંદન ઘસી ઘણા, કસ્તુરી બરાસ; જુગતે જિનવર પૂછયા, મયણ ને શ્રીપાલ. == પૂજા અષ્ટ પ્રકારની, દેવવંદન ત્રણ કાળ; મંત્ર જપો ત્રણ કાળ ને, ગુણણું દોય હજાર. =૩= કષ્ટ ટળ્યું ઉંબર તણું, જપતાં નવપદ ધ્યાન શ્રી શ્રીપાલ નરિંદ થયા, વાધ્ય બમણો વાન. == સાતસે કેઢિ સુખ લહ્યા, પામ્યા નિજ આવાસ; પુયે મુક્તિ વધુ વર્યા, પામ્યા લીલ વિલાસ. =૫=
જગત ભૂષણ વિગત દૂષણ, પ્રણવ પ્રાણ નિરૂપક, ગગન મંડલ મુક્તિ પવ, == સર્વ ઊર્ધ્વ નિવાસન, જ્ઞાન જ્યોતિ અનંત રાજે, નમે સિદ્ધ નિરંજન === અજ્ઞાન નિદ્રા વિગત વેદન, દલિત મેહ નિરાઉખ, નામ ગોત્ર નિરંતરાય નમો =૩= વિગત કેધા માન ધા, માયા લેભ વિસર્જનં, રાગદ્વેષ વિમદિનાંકૂર. નમો૪ વિમલ કેવલ જ્ઞાન લચન, ધ્યાન શુકલ સમરિત, ચોગિનામિતિ ગમ્યરૂપં. નમેપગ મુદ્રા સમ સમુદ્રા, કરી પલ્યકાસન; ચેગિનામિતિ ગમ્યરૂપં. નમે ૬ જગત જનકે દાસ દાસી, તાસ આશ નિરાશનં યોગિનામિતિ ગમ્યરૂપં. નમો૭ અમય સમકિત દ્રષ્ટિ જનક, સોય મેગી અગીક દેખી તામેં લીન હવે. નમો. ૮ સિદ્ધ તીર્થ અતીર્થ સિદ્ધા, ભેદ પંચદશાધિક સર્વ કર્મ વિમુક્તિ ચેતન. નમો. ૯ ચંદ્ર સૂર્ય દ્વીપ મણિકી, જ્યોતિ તાસ એલંગિક; તે તીથી કેઈ અપર જતિ. નમે. ૧૦ એક
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org