________________
૩૩૮ ]
પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૨ એ ઉપસર્ગ અનેક પેરે, શ્રી નવરે સદ્યા રે;
સખી સહ્યા ને લહ્યા કર્મ ખપાવીયારે. જભીર ગામ ઋજુ વાલિકા, સખી નદી ને પાસે રે;
સખી પાસે ને માસ વૈશાખ નીરમલે એ. દશમી દિન જ્ઞાન ઉપવું, કરે છવ દેવ રે;
- સખી દેવને સેવા કરે સુરનર મળી એ. સમવસરણ સુર તિહાં રચે, બેઠી પરસદા બાર રે,
સખી બારને સાર દીયે પ્રભુ દેશના એ.
-: ઢાલ સાતમી :પાવા એ નયરી પ્રસિદ્ધ, શ્રી છનવર તિહાં સંચર્યા એ જોગે કરે એ અગીઆરે વિપ્ર, સત ચઆલી સુખવરા એ. પહેલો એ શ્રી ઇંદ્રભૂતિ, અગ્નિભૂતિ બીજે પવરૂ; ત્રિી એ શ્રી વાયુભૂત, ચોથ વ્રત સુધર્માધરૂ. પાંચમે એ સ્વામી સુધર્મ, છઠ્ઠો મંડીત જાણુએ એક સાતમો એ મારી પુત્ર, આઠમે કુંભ વખાણીએ એ. નવમે એ અચલ ભ્રાત, મેતારજ દશમે ભલા એ; આશા પુરણ ગુણનિર્મલ એ, એ સહુએ મળી એકણુ ઠામે; જાગ કરે વિધિ સાચવે એ, સુરપતિએ જનવર પાસ. આવતી તે ચીતવે એ, એ હુ એ અતિ ભલો જાગ; સંતેષાસુર આવીયા એ, પહોતા એ તેણે ઠામ. તવ ચિંતને ભાવીઓ એ, મુજ સમે એ નહી કેઈ જ્ઞાન; એહ અજાણ કહારા ગયા એ, કે કહે એ વીરજીણંદ. કેવળી પાસે જઈ રહ્યા છે, તે ઘરે એ અતિ ઘણાં ગર્વ સરવ ગ્યાની તે કુણ છે એ, આંખુ સે એહ કેમ;
એમ કહી ઈંદ્રભૂતિ ગયો તસ એ. પાંચસો એ આગલ છાત્ર, બીરૂદવાળી બહુ બોલતા એ; પહોતા એ સમવસરણ, ચડીઆ મગજ ગાજતે એ. પિસતે એ પહેલે જામ, નામ પેખે શ્રી નવરૂ એ, દેખી એ મુજ પેઠી જાબ, ૨છે મુજને એ જીપતો એ. ચિંતે એ હરિહર બ્રહા, ચંદ્ર સુરજ કે રથવરૂ એ; મનતણા એ સંશય જેહ, જો કહેશે વળી માહરા એ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org