________________
પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૨
[ ૨૩૯ પ્રભંજના કહે હે સખી ? એ કાયર પ્રાણું રે લો; ધર્મ પ્રથમ કરો સદા, દેવચંદ્રની વાણું રે લો.
ઢાલ-ર-જી કહે સાહણી સુણ્ય કન્યક રે ધન્ના, એ સંસાર કલેશ એહને જે હિતકારી ગણે રે ધન્ના, તે મિથ્યા આવેશ રે.
સુજ્ઞાની સાંભળો હિત ઉપદેશ. જગહિતકારી જિનેશ રે સુ કીજે તસુ આદેશ રે સુટ સાં. ૨ ખરડીને જે છેવું રે કન્યા, તેહ ન શિષ્ટાચાર રત્નત્રયી સાધન કરે રે કન્યા, મહાધીનતા વાર રે. સુસા૩ જે પુરુષ વરવા તણી રે કન્યા, ઈચ્છા છે તે જીવ, એ સંબંધ પણે ભણે રે કન્યા, દ્વારિ કાલ સદૈવ રે. સુસા૪ તવ પ્રભંજન ચિંતવે રે અપ્પા, તું છે અનાદિ અનંત, તે પણ મુજ સત્તાસમે રે અપા, સહજ અકૃત મહંત રે. સુસા૫ ભાવ ભમતાં સવી જીવથી રે અપ્પા, પામ્યા સવિ સંબંધ; માતા પિતા ભ્રાતા સુતારે અપ્પા, પુત્ર વધૂ પ્રતિ બંધ છે. સુત્ર સાં. ૬ શ્ય સંબંધ કહું ઇંહિ રે અપ્પા, શત્રુ મિત્ર પણ થાય; મિત્ર શત્રુતા વળી લહેરે અપ્પા, એમ સંસાર સ્વભાવ રે. સુસા૭ સત્તાસમ સવિ જીવ છે રે અપ્પા, જેમાં વસ્તુ સ્વભાવ; એ મારો એ પારકે રે અપ્પા, સવિ આરેપિત ભાવ રે. સુ. સા. ૮ ગુણી આગળ એહવું રે અપ્પા, જુઠું કેમ કહેવાય; સ્વપર વિવેચન કીજતાં રે અપ્પા, માહરા કે નવિ થાય છે. સુત્ર સાં. ૯ ભગપણે પણ ભુલથી રે અપ્પા, માને પુદગલ ખંધ; - હું ભગી નિજ ભાવને રે અપ્પા, પરથી નહી પ્રતિબંધ છે. સુ. સા. ૧૦ સમ્યજ્ઞાને વહેંચતા રે અપ્પા, હું અમૂર્તિ ચિદરૂપ; કર્તા ભક્તા તત્વને રે અપ્પા, અક્ષય અક્ષય અનૂપરે. સુત્ર સાં. ૧૧ સર્વ વિભાવ થકી જુદો રે અપા, નિશ્ચય નિજ અનુભૂત; પુર્ણાનંદી પરિણમે રે અપ્પા, નહિ પર પરિણતિ રીત . સુત્ર સાં. સિદ્ધ સમ એ સંગ્રહે રે અપ્પા, પરરંગે પલટાય; સંગાગી ભાવે કદી રે અપ્પા શુદ્ધ વિભાવ અપાય છે. સુત્ર સાં. ૧૩ શુદ્ધ નિશ્ચયન કરી રે અપ્પા, આતમ ભાવ અનંત, તેહ અશુદ્ધ નયે કરી ? અપ્પા, દષ્ટ વિભાવ મહંત રે. સુત્ર સાં. ૧૪
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org