SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સજ્ઝાય મહાદધિ ભાગ-૨ www સીચજે સુગુરૂ વચનામૃતે, કુમતિ કંથેર તજી સંગ રે; ક્રોધ માનાદિક સૂકરા, વાનરા વાર અનગ રે. ભા સેવતાં એહુને કેવલી, પુન્નર સય તીન અણુગાર રે; ગૌતમ શિષ્ય શિવપુર ગયા, ભાવતા દેવગુરૂ સાર રે. ભા॰ શુક પરિવ્રાજક સીધલેા, અર્જુન માળી શિવવાસ રે; રાય પરદેશી અપાવીયેા, કાપીએ તાસ દુઃખ પાસ રે. ભા દુસમ સમય દુપ્પસહ લગે, અવિચળ શાસન એહ રે; ભાવછ્યુ ભવિય જે ભજે, તેહ શુભમતિ ગુણગેહ રે. ભા૰ કળશના દોહા તપગચ્છ પતિ વિજય દેવગુરૂ, વિજય સિંહ મુનિરાય; શુદ્ધ ધર્મ દાયક સદા, પ્રણમા એહના પાય. તુમે ભાવા રે, ભિવ ઈણીપરે ભાવના ભાવે; તન મન વયણે ધર્મ લય લાવા, જિમ સુખ સ‘પદ્મ પાવારે. ભ૦ લલના લેાચન મન ન ડાલાવા; ધન કારણ કાંઈ ધાવા; પ્રભુ શુ' તારા તાર મિલાવા, જો હાય શિવપુર જાવા રે; કાંઈ ગર્ભવાસ ન આવા રે. ભ ઢાલ-૧૩-મી (રાગ—ધન્યાશ્રી) જમ્મુની પેરે જીવ જગાવા, વિષયથકી વિરમાવે; ઐહિત શિખ અમારી માની, જગ જસ પડહ વજાવા રે; ભ॰ શ્રી જસસેામ વિષ્ણુધ વૈરાગી, જસયશ ચિહ્` ખંડ ચાવેા; તાસ શિષ્ય કહે ભાવન ભણતાં, ઘરઘર હોય વધાવા રે. ભ૦ દોહા. ભાજન નભ ગુણ વરસ શુચિ, સીત તેરસ કુજ વાર; ભગત હેતુ ભાવનભણી; જેસલમેર મઝાર. મનજ અડ Jain Education International 2010_05 RRRRRRRRRRRRRRRRR AKKAR'H ART THENKANER માપ સંક્રમસિં FA ૩૦ અષ્ટ પ્રવચનમાતાની સજઝાય ઢાલ-૯ www AAAAAAAAAAAAAAAAARARA KKNKKKKKKKKKKKKKKKKKN દોહા. વન વાગેશ્વરી, પ્રણમી તિમ ગુરૂ પાય; પવયણ માતા તા, ગુણ ગાઉં. ચિત્ત લાય. For Private & Personal Use Only [ ૧૪૩ ૧ 3 ૪ ૫ ૧ ૧ ર 3 ૪ www.jainelibrary.org
SR No.004615
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 2
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy