SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ RA FATAAN KARRARAR GRANAR ઝRMERSH*** EEEE=EEEH * * Kક ૧૭ KA KARAKARAKARA KARARAR PAR ' ચિત્ત બ્રહ્મદત્તની સજઝાય ક8 ચિત્ત કહે બ્રહ્મરાયને, કહું છું દિલમાં આણે છે; પૂરવભવની પ્રીતડી તે તે, મૂળથી મત્રોડે હો બંધવ બલ માને છે. કતિયારીને સૂત્ર ક્યું –ટે જેડે હો. ( આંકણી) દેશ દશાર્ણ ને રાજી, ભવ પહેલે દાસેજી; બીજે ભવ કાલિંજ રે, આપણે મૃગ વનવાસ હે. ત્રીજે ભવ ગંગા નદી, આપણે બેઉ હંસ હુંતાજી; ચેાથે ભવ ચંડાળને, ઘેર જમ્યા પૂતા હો. ચિત્ર સંભૂતિ બેઉ જણા, સબહિ ગુણ પુરાજી; જગ સહુ તિહા મેહી રહ્યું, ધરણી ઘવ શૂરા હે. વિષે અણખ કરે ઘણ, રાજાને ભરમાવે છે; દેશવટે દેઈ કાઠીયા, ગયા મરવાને ભાવે છે. પર્વત ઉપર મુનિ મલ્યાં, પગે લાગ્યા ઘાઈ છે; અકામ મરણ મુની દાખીયો, ધર્મ દેશના સુણાઈ હો. ધર્મ સુણી ઘર છોડી, આપણે બેઉ સંચમ લીધે છે; નિયાણું તે આદયું, કર્મ ભૂંડો તે કીધે હો. નારી રત્નને નિરખતાં, તપનું ફળ હાર્યો છે; મેં તુજને વાયે ઘણો, તે કાંઈ ન વિચાર્યો હો. પાયું ક્ષેત્ર ક્યું વેંચીયું, શિરામણ સાટે જી; ખેતારીની પરે ઝરશ, કહું છું તે માટે હો. પદ્મ ગુલ્મ વિમાનમાં, ભવ પાંચમો કીધો છે; તિહાંથી ચવીને ઉપજે, કપિલપૂર પ્રસિદ્ધ છે. ચક્રવર્તી પદવી તે લહી, સબહિ અધિકારી છે; કીધાનાં ફળ પામી, તાહરી કરણી સારી હો. પુરિમતાલે હું ઉપન્ય, શ્રાવક સુચારી જી; સંયમ મારગ આદર્યો, મેં નારી નિવારી હો. મેં પણ ઋદ્ધિ લહી ઘણું, બહુ વિવિધ પ્રકારે જી; શુભ માનવ ભવ પામીને, કોણ મૂરખ હારે હો. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy