________________
૨૪
પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૧ રાય કરિયાણું લેજે, મુહ માંગ્યા દામ દેજી;
નાણાં ચૂકવીજી, રાય ભંડારે નંખાવી દીજી. ૧૮ વળતી માતા ઈમ કહે, સાચું નંદન સહે, હે;
કાંઈ સાચેજી, શ્રેણીકરાય પધારીયાજી. ક્ષણમાં કરે કાંઈ રાજ, ક્ષણમાં કરે છે રાજી
કાંઈ ક્ષણમાંછ, ન્યાય અન્યાય કરે સહેજી. પૂર્વે સુકૃત નવિ કીધાં, સુપાત્રે દાન નવિ દીધાં;
મુજ માથેજી, હજુ પણ એહવા નાથ છે. અબ તો કરણ કરશુંજી, પંચ વિષય પરિહરશું;
પાળી સંયમજી, નાથ અનાથ થશું સહિજી. ઇદુવન અંગ તેજજી, આવે સહુને હેજજી;
નખ શિખ લગેજી, અંગે પાંગ શેભે ઘણાંજી. મૂક્તાફળ જિમ ચળકેજી, કાને કુંડળ ઝળકેજી;
રાજા શ્રેણીકજી, શાલિભદ્ર એળે લીયે. રાજા કહે સુણે માતાજી, તુમ કુમાર સુખશાતાજી,
હવે એહને, પાછો મંદિરે મોકલાજી. શાલિભદ્ર નિજ ઘર આવ્યાજી, રાજા શ્રેણીક મહેલ સીધાવ્યાજી;
પછી શાલીભદ્રજી, ચિંતા કરે મનમાં ઘણજી. શ્રી છનન ધર્મ આદરૂ, મોહ માયાને પરિહરૂં;
હું છોડુંજી, ગજ રય ઘોડા પાલખીજી. સુણીને માતા વલખે છે, નારી સઘળી તલપેજી;
તિણ વેળાજી, અશાતા પામ્યા ઘણીજી. માતા પિતા ને ભાતજી, સહુ આળ પંપાળની વાત;
ઈણ જગમાંજી, સ્વારથનાં સરવે સગાજી. હંસ વિના શ્યાં સરોવરીયાં, પિયુ વિના શ્યાં મંદીરીયાં
મોહ વશ થકાંજી, ઉચાટ એમ કરે ઘણેજી. સવ નીર અમૂલ્યજી, વાટકડે તેલ કુલેલજી;
શાહ ધનેજી, શરીર સમારણ માંડી છે. ધન્ના ઘેર સુભદ્રા નારીજી, બેઠા મહેલ મેઝારો;
શરીર સમારતા', એક જ આંસુ બેરીગુંજી. ૩૨ ગેભદ્ર શેઠની બેટડી, ભદ્રાબાઈ તેરી માવડી;
સુણ સુંદરીજી, તે કેમ આંસુ બેરીગુંજી. ૩૩
૩૬.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org