________________
રર ]
પ્રાચીન સઝાય મહદાધ ભાગ-૧ દેખીએ માર્ગ શીવ નગરને, જે ઉદાસીન પરિણામ રે; તેહ અણુ છોડતાં ચાલિએ, પામિયે જીમ પરમ ધામ રે. શ્રી નય વિજય ગુરૂ શિષ્યની, શીખડી અમૃત વેલ રે; એહ જે ચતુર નર આદરે, તે લહે સુજસ રંગરેલે રે.
داداد اتحاد الاطلاڈالاعداد افراد اس دادا
FREE
FAxEAyx
૧૧ શ્રી શીખામણની સજઝાય
FAFAR AT AFIKAFAFAT ARAFAFAFAFAFAFARAKA지지
લો.
૨
ર
લ૦ ૪
ચડયા પડયાનો અંતર સમજી, સમ પરિણામે રહિયે; છેડે પણ જિહાં ગુણ દેખી જે, તિહાં અતિહિ ગહ ગહિયે રે; લોક ભેળવિયા મત ભૂલે. (આંકણી) અંતર મુહુરત અ છે ગુણ વુ, અંતર મુહુર્ત ગુણ હાણી; ચડવું પડવું તિહાંથી મુનિને, તે ગતિ કિહિ ન જાણું રે. બાહ્ય કાષ્ટથી ઉંચે ચડવું, તે તે જડતા ભામાં સંયમ શ્રેણિ શિખર ચડાવે, અંતરંગ પરિણામ . તિહાં નિમિત્ત છે બાહિર કીરિયા, તે જે સૂત્રે સાચી નહિ તો દુઃખ દાયક પગ સાહમું, મેર જુવે જિમ નાચી રે. પાસસ્થાદિક સરખે છે, જૂઠાં કારણ દા; ઈમ વિષ પણ ખપ નહિ કરતાં, મીઠાં પાણ ચાખે રે. પરિચિત ઘરની ભીક્ષા લેવે, ન કરે તે સમુદાણી વસતિ દોષ ન તજે ક્રિયાદિક, જિન આણું મન આણે રે. વસ્ત્ર પાત્ર દૂષણ નવિ ટાળે, કરે પતિતને સંગે; કલહ વૈરની વાત ઉદીરે, મન માન્ય તિહાં રંગે રે. હણો નિજ પરિવાર ટળાવે, આપ કષ્ટ બહુ દાખી; ચઢિયે તેને કિણ પરે કહિયે, સૂત્ર નહિ જિહાં સાખી રે. ન ગણ ઉત્તરગુણની હાણ, સૂત્ર ક્રિયામાં પંગુ, દુખ સહેશે જિમ ઉપદેશમાળે, બે મથુરા પંગુરે.
લ૦ ૫
લે
૬
લાઇ ૭
Alo
લે
૯
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org