________________
'પ૨૮ ]
પ્રાચીન સઝાય મહોદધિ ભાગને સમતા ધ્યાન ઘટા ઉજલી, કેસરી ચોર હ કેવલી; શ્રી શુભવીર વચન પાલતી, સ્વર્ગે ગઈ સુલસા રેવતી. છેલ્લા
ઉપદેશની સજઝાય સોહમ સ્વામી બે લાલ, એણિ પરે ઉપદિશે જંબુ નિસુણે બે લાલ, મનમાંહિ ઉલસે ઉલસે નિવસે એક દિવસે દરિદ્રી કઠિયારડે, તે અતિ દુ:ખિયો કાષ્ટ વેચી કરે, એમ વેપારડો તે એક દિવસે બે લાલ. ગીરી ગહવર ગયો એક તરસ દેખી બે લાલ, મનમાંહે ઉલ્લભ્ય, ઉલસ્પે મનમાંહે વૃક્ષ દેખી, છેદિઓ હરખે કરી તસ મુણી ખણતા કનક પીઠડી પંચ રને શું જડી રાા પીઠડી; વાસે રે બે લાલ, સીર મુલી ધરે ધરે આવતા રે લાલ, વૃષ્ટિ થઈ આકરી વૃષ્ટિએ વેંચી ન શકો કાષ્ટ વાહક તેણે દીને, કાષ્ટ ભારી કનક પીઠડી લઈ ઘરમાંહેબીને વા ભોજન આપ્યું બે લાલ ખલ તેણે નિધને રાંધે બે લાલ, કંચન ભાજને કંચન ભાજને, તેહ રાંધે; સમીધ મૂવીનું કરે તસ ખંડ દહત અગ્નિ સહતા ગંધ દિશદિશ વિસ્તરે ૪ વડ વ્યવહારી બે લાલ, પંચે આવતો ઈણે દિશે દેખી બે લાલ, પરીમલ પાવતે પાવતે પરીમલ અતિ અનર્ગલ બાવન ચંદન તણે, અચરજ પામી શીશ નામી, કહે ભેગી કુણ ગણો.
પાા તે વ્યવહારી બે લાલ, મુરખને કહે, રે અજ્ઞાની બે લાલ, ચંદન કાં દહે કાં દહે ચંદન તુજ કંચન દીયું, બમણું એહથી સુરલોકની પરે સખર મંદિર વિલસે સુખ કંચનથી દા તે નવી માને બે લાલ, મુરખ પ્રાણીયા શેઠે તેહને બે લાલ, અતિ જડ જાણિ, જાણિચો તે જડ અતી અનર્ગલ કહે બહુ ઉખિયો, એહનો ઉપનય એ છે અંતર શાસ્ત્રમાંહે દેખીયો, ભવ પાટણ બે લાલ, સંસારી વસે; જીવ કબાડી બે લાલ, એહ સુખ શું ઘસે શું ઘસે એહ સુખ મનુજ ગતવન, સરલારૂં શ્રાવક પણું પંચેદ્રિ રત્ન ભરી કાયા ક્નક પીઠડી સમગણે ૮ ખેલ તણું વિષય બે લાલ, ચંદન શુભમતી તૃષ્ણા અનલ બે લાલ, તે લહે દુમતિ દુમતિ તેહને શેઠ સદગુરુ વારીએ, બહુ હિતકારી, પણ તે માને કરે કાજી, જડે શીખ ન આચરી લો ઉપનય નિસુણ બે લાલ, ગુરુ સુખ સહેવા, એહ સુખ ભોગ બે લાલ, વિષફલ જેહવાં જેહવાં વિષફલ અતી અનલ જાણી જેણે ધરી હર્યા કવિરાજ શ્રી ધીર વિમલ સેવક કહે નય તે ભવ તર્યા ૧૦
KAKAKAFAFAKRAFAFAFAFANA ============+=============
ભાગ ૧ લો સમાપ્ત .
TAKAFA TAXAFAFAFAFAFA
EYE EHلاعداد الاالاالاعداد الاط
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org