________________
પ૨૬ ]
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧ માહરું મારું સહુ કહે પ્રાણી, તાહરૂં કુણ સહાઈ રે; આપ સવારથ સહુને વહાલો, કુણ સજજન કુણ માઈ રે. કેહના૦ ૨ ચલણ ઉદરે બ્રહ્મદત્ત આવ્યો, જુઓ માત સગાઈ રે; પુત્ર મારણ આગ જ દીધી, લાખનું ઘર નીપજાવી છે. કેહના. ૩ કષ્ટપંજર દઈને મારે, પાંચસે નાડી ધાઈ રે; કેણિકે નિજ તાત જ હણી, તે કિહાં રહી પુત્ર સગાઈ રે. કેહના ભરત બાહુબલ આપે લડીઆ, આપે આપે સજજ થઈ રે; બાર વરસ સંગ્રામ જ કરી, તે કિહાં રહી ભ્રાત સગાઈ રે. કેહના, ગુરૂ ઉપદેશથી રાય પ્રદેશી, સુધું સમકિત પાઈ રે; સ્વાર્થ વિણ સૂરિકાંતા નારી, માર્યો પીઉ વિષ પાઈ ર. કેહના. ૬ નિજ અંગજના અંગજ છે, જુઓ રાહુ કેતુ કમાઈ રે; સહુ સહુને નિજ સ્વાર્થ વહાલે, કુણ ગુરૂ ને ગુરૂભાઈ રે. કેહના. ૭ સુભૂમ પરશુરામ જ દય, માંહો માંહે વેઢ બનાઈ રે; ક્રોધ કરીને નરકે હિતા, તે કિહાં રહી તાત સગાઈ ર. કેહના ચાણાયકે પર્વત સાથે, કીધી મિત્ર ઠગાઈ રે, મરણ પામ્યાથી મનમાં હરખ્યો, તો કિહાં રહી મિત્ર સગાઈ રે. કેહના. ૯ આપ સ્વાર્થ સહુને વહાલે, કુણ સજજન કુણ માઈ રે; જમરાજાને તેડે આવ્યો. ટગમગ જોવે ભાઈ રે. કેહના૧૦ સા શ્રી જિનધર્મ સખાઈ, આરાધે લય લાઈ રે; દેવવિજય કવિ સીસ તે ઈણ પરે, તત્ત્વ વિજય સુખદાઈ રે. કેહના. ૧૧
E
KA
EAR RAKKAKAKARRARK ======= ===================
KAkkk
૫૦૫ ચરણ-કરણ સિત્તરીની સજઝાય
પંચ મહાવ્રત દશવિધ યતિધર્મ, સત્તર ભેદે સંયમ પાલેજી; હૈયાવચ્ચ દશ નવવિધ બ્રહ્મ, વાડ ભલી અજુઆળજી.
ભવિજન ભાવે મુનિ ગુણ ગાવે. જ્ઞાનાદિ ત્રય બારે ભેદે, તપ કરે જે અનિયાણજી; ક્રોધાદિક ચારેને નિગ્રહ, એ ચરણ સિત્તરી જાણે છે. ભ૦ ચઉવિહ પિંડ વસતિ વસ્ત્ર પાત્ર, નિર્દૂષણ જે લેવેજી; સમિતિ પાંચ વલી પડિમા બારે, ભાવના બારે સેવેજી. ભ૦
૩
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org