________________
પિo૬ ]
પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૧
જીહો મોહ મિથ્યાત અજ્ઞાનનો રે લાલા, ભરીઓ રોગ અથાગ જ વૈદ્ય રાજગુરૂ વચનથી રે લાલા, ઔષધ જ્ઞાન વૈરાગ. સુ. ૨ જો ગુરૂ કારીગર સારીખ રે લાલા, ટંકણું વચન વિચાર; જીહે પથ્થરસે પડિમાં કરે રે લોલા, લહે પૂજા અપાર. સુત્ર જીહો ચેાથા પટધર પાર્શ્વના રે લાલા, કેશી નામે કુમાર; કહો ચાર મહાવ્રત આદરી રે લાલા, કરે બહુજીવ ઉપગાર. સુત્ર અહો વિચરતાં મુનિ આવીયા રે લાલા, શ્વેતાંબી નરી મઝાર; જીહો તિહાં પરદેશી રાજયો રે લાલા, અધરમી આચાર. સુ છો ચિત્ર સારથિ લેઈ આવીઓ રે લાલા, જીહા કેશી ગણધાર; હો વંદના રહિત બેઠે તિહાં રે લાલા, પૂછે પ્રશ્ન ઉદાર. સુત્ર છો દાદો પાપી પ્રશ્ન ઉપર રે, લાલા, સૂરિ કંતાન રે ન્યાય; જીહો દાદી ધરમી દેવ ઉપરે રે લાલા, જીમ તું ભંગીઘર ન જાય. સુત્ર
હે જીવ કોઠીથી નીકલ્યો રે લાલા, તે કુટશાલાને ન્યાય; જીહો જીવ કોઠી માંહે ઉપન્યા રે લાલા, જીમ અગ્નિ પેઠી લહમાંય. સુ જીહ બાલક બાણ ચલે નહીં રે લાલા, ગુટે જમ કબાન; જીહ બુઢાસુ ભાર વહે નહીં રે લાલા, જની કાવડ ક્યું જાણ. સુરત કહો છવ મારીને તેલી રે લાલા, દીવડી ન ઘટે રે જેમ જીહો પુરુષ મારી જીવ જઈઓ રે લાલા, તે કઠીઆરા એમ. છડો આમલા પ્રમાણે જીવ પૂછી રે લાલા, વૃક્ષપાન કેણ હલાય;
હો કુંજર કંથુઆ ઉપરે રે લાલા, દીવાનું દષ્ટાંત લગાય. સુ. જીહ મુજથી લીધે મન છૂટે નહીં રે લાલા, તે લેહવાણીઆ જેમ; બ્રહો પછે પસ્તાવો કર્યો રે લાલા, અગિયારમો દાત એમ. સુ જીહા ઉત્તર અગિયારે સાંભળી રે લાલા, બુઝો પરદેશી રે રાય;
હે શ્રાવકનાં વ્રત આદરી રે લાલા, નિર્લોભી નિર્માય. સુ જીહ સૂરિકતા નિજ નારીયે રે લાલા, ઉપસર્ગ કીધે અપાર; છો ક્ષમાએ કર્મ ખપાવીને રે લાલા, ઉપન્ય દેવ મેઝાર. સુત્ર જીહ ચાર પલ્યોપમ આઉખે રે લાલા, સુરીયાભ સુર સુખદાય; જીહો ધર્મશાસ્ત્ર વાંચી ગદ્યો રે લાલા, ધર્મ તણે વ્યવસાય. સુત્ર ૧૫ જીહો ત્યાં જિન પડિમા પૂજીને રે લાલા, કરે જિન ભક્તિ ઉદાર; જીહો ચી મહાવિદેહે ઉપજશે રે લાલા, પામશે ભવને પાર. સુ. ૧૬
હો સંક્ષેપે સક્ઝાય કહી રે લાલા, રાયપણી સૂત્રે વિસ્તાર; જીહો પદ્મવિજયજી સુપસાથી રે લાલા, જીત કહે જુઓ અધિકાર. સુ. ૧૭
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org