________________
પ્રાચીન સય મહાદ્ધિ ભાગ-૧
ગલિત વૃષભ વધકાર એ, નિર્દય જાણી વિપ્ર; સ’૦ પંક્તિ બાહિર તે કહ્યો એ, જિમ મહા સ્થાને ક્ષિપ્રસ ચંદનબાલા મૃગાવતી એ, જેમ ખમાવ્યુ. તેમ; સં ચડપ્રદ્યોતનરાયને એ, ઉદાયન ખમાવ્યું જેમ. સં॰ કુંભાર શિષ્યની પરે એ, તિમ ન ખમવા જેમ; સં૰ ખાર ખેલે પટ્ટાવલી એ, સુણતાં વાધે પ્રેમ. સં પડિક્કમણું સ’વત્સરી એ, કરિયે સ્થિર કરી ચિત્ત; દાનસ'વત્સર ક્રેઇને એ, લીજે લાહા નિત. ચઉવિહ સંઘ સ તાષિયે' એ, ભક્તિ કરી ભલિ ભાતિ; ઇણીપરે પ પન્નુસણા એ, ખરચા લક્ષ્મી અનંત. જિનવર પૂજા રચાવિયે એ, ભક્તિ મુક્તિ સુખ ક્રાય; ક્ષમાવિજય પડિત તણેા એ, બુધ માણેક મન ભાય.
સં
સં
સ૰
સ
સ
- ૬૧
Jain Education International 2010_05
KALAKAFFFFARERAKHRAFARZFAR KAKAKEKEKNEKKKKK
A H
FA KH
RA
૪૭૦
પર્યુષણ પર્વની સજ્ઝાય
AAAAAARARARASAFARAKAAAA
FA KH
સ
KAKAKAKAK
K
For Private & Personal Use Only
પિતા મિત્ર તાપસ મળ્યેાજી, ખાંય પસારી આચ; કહે ચામાસુ પધારોજી, માને પ્રભુ એમ થાય. ચઉનાણી વીરજી ભૂતલ કરે રે વિહાર. દિવ્ય ચુણુ વાસે રેકરેજી, ભમરા પશુ વિલગ ત; કામી જન અનુકુલથીજી, આલિ`ગન ક્રીય.ત. ચઉ મિત્ર દ્વિજ આવી મળ્યેાજી, ચીવર દીધા અર્ધ; આવ્યા તાસ વીઉડલેજી, ચામસે નિરાખાય. ચ૩૦ અપ્રીતિ લહી અભિગ્રહ ધરીજી, એક પખ કરી વિચર‘ત; શુલપાણી સુર ઓધીજી, ઉપસર્ગ સહી અત્યંત. મુહૂત માત્ર નિદ્રા લહેજી, સુહાં દશ દેખત; ઉત્પલ નામ નીમીત્તીયેાજી, અર્થ કહે એમ તંત. તાલ પીશાચ હણ્યા જે પહેલા, તે હજુશા તુમે મેહ શીત પ્`ખી દલ ધ્યાયશેાજી, શુકલધ્યાન અક્ષાભ. વિચિત્ર પ’ખી પેખીએજી, તે કહેશેા ટુવાલસ અંગ; ગાવર્ગ સેવિત ફલ થાપશેાજી, અને પમ ચવિહ સંઘ.
E
KX
ચ
ચઉ
ચઉ
ચઉ
[ ૪૧
૪
૫
७
૮
૯
૧
૩
४
૫
www.jainelibrary.org