________________
પ્રાચીન સક્ઝાય મહોદધિ ભાગ-૧
[ ૭ એક કહે છે જીકાર, કરતી કામ વિકાર, આજહો.
- રૂડી રે રઢીયાલી વણ વજાવતીજી; ૧૪ ઈત્યાદિક બહુ ભેગ, વિલસે સ્ત્રી સંયોગ, આજહો.
જાણે રે દેગુંદુક પૃથીવી મંડલેજી; ૧૫ એવે સમે સમતાપુર, થી આર્ય મહાગીરી સૂર, આજહો.
આવ્યા ઉજેણી પૂરને પરીસરેજી; ૧૬ વસતિ અનુગ્રહ હેત, ચેલા ચતુર સંકેત આજહે.
મેલે રે ભદ્રા ઘર સ્થાનક યાચવા ૧૭ વાર વાહનશાલ, પતી વલી પટશાલ, આજહો.
આપે રે ઉતરવા કાજે સાધુનેજી; ૧૮ શિષ્ય કથન સણી એમ, સપરીવારે ધરી પ્રેમ, આજહો.
પુજે રે પટશાલે આવી ઉતર્યા; ૧૯ સકલ મુના સમુદાય, કરે પરીસિ સજઝાય, આજહો.
સુણિયા રે શ્રવણે સુખ નલિની ગુલ્મનાં ૨૦ તેહ સુણી વૃત્તાંત, જાતિ સમરણવંત, આજહે.
ચિંતે રે ચિત્તમાંહી એ કિમ પામીએ; ૨૧ પૂછે ગુરૂને નેહ, કેમ લહીયે સુખ એહ, આજહો.
ભાખે રે ગુરૂ તવ વયણ સુધારસેજ૨૨ ચરણથી નિ મેક્ષ, જે પાળે નિર્દોષ, આજહો.
અથવા રે : સ્વર્ગે વૈમાનિક પાસુજી; ૨૩ કહે ગુરુને દીયે દીખ, ગુરુ કહે વિષ્ણુ માય શીખ; આજહો.
ન હુવે અનુમતિ વિણ સંયમ કામના ૨૪ તિહાં માતા આલાપ, સ્ત્રીનાં વિરહ વિલાપ; આજહો.
કહેતા રે તે સઘલ પાર ન પામીએ; ૨૫ આપે પહેરે વેષ, લહી આગ્રહ સુવિશેષ, આજહ.
- ઘારે રે તિહાં પંચમહાવ્રત ગુરૂકને જી; ૨૬ જમ કર્મ ખેરૂ થાય, દાખો તે ઉપાય, આજહો.
આપે રે ઉપગ ગુરુ પરીષહ તિહાંજી; ૨૭ કરી વન માંહી, પહોતે મન ઉત્સાહી, આજહો.
કરે રે કાઉસગ્ન કર્મને તોડવા. ૨૮ માછીભવની નાર, કરી ભવ ભ્રમણ અપાર, આજ હ.
થઈ રે શિયાલણ વ્યાલણની પરેજી; ૨૯
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org