________________
૫૪ ]
પ્રાચીન સક્ઝાય મહેદધિ ભાગ-૧
ચીર પીતામ્બર પહેરણ, કંઠે કનકનો હાર રે; તે નર અંતે માટી થયા, જેમાં કોઈ નવ સાર રે. માનવ જે શિર છત્ર ધરાવતાં, ચઢતાં ગજવર બંધ રે, તે નર અંતે રે લઈ ગયા, દઈ દોરડાનાં બંધ રે. માનવ ચોસઠ સહસ અંતે ઉરી, પાયક છનું કરોડ રે; તે નર અંતે રે એકલ, સુતે ચીવર ઓઢ રે. માનવ જે જીહાં તે તિહા રહ્યા, પાપને પુણ્ય લેઈ સાથ રે; એક સ્વરૂપ છે દેહનું, પુણ્ય કરો નિજ હાથ રે. માનવ જેહ શું હસી હસી બેલતાં, કરતાં ભોજન સાર રે; તે કાલે માટી થયા, કરતાં પાત્ર કુંભાર રે. માનવ ચંપક વરણી રે દેહડી, કદલી કેમલ જંઘ રે; તે નર સુતા રે કાષ્ટમાં, પડે ભડ ભડ ડાંગ રે, માનવ દેહ વિડંબણ નર સુણી, મ કર તૃષ્ણાનો લોભ રે; ઋષભદાસ કવિ ઈમ કહે, ધમે મતિ સ્થિર રાખ છે. માનવ
TAR AR ARAFAFAFARATARAFAFAFAR AF AR AF UNA ==============================
KA
==
૪૩૯ બીજની સજઝાય
==
ت عداد اعداد الاعدادادا داد خداداد عاد الاعدادا
બીજ કહે ભવી જીવને રે લેલ, સાંભળે આણી રીજ રે; સગુણર૦ સુકૃત કરણી ખેતમાં રે લોલ, વાવ સમકિત બીજ છે. સુત્ર ધરજે ધર્મશું પ્રીતડી રે લોલ, કરી નિશ્ચય વ્યવહાર રે; સુત્ર ઈણભવ પરભવ ભવો ભવે રે લોલ, હો જય જયકાર રે. સુત્ર કિયા તે ખાતર નાંખીયે રે લોલ, સમતા દીજે ખેડ રે; સુત્ર ઉપશમ નીરે સીંચીએ રે લોલ, ઉગે જયું સમકિત છોડ રે. સુત્ર વાડી કરો સંતોષની રે લોલ, તે પાખલ તસ ર રે; સુત્ર વ્રત પચફખાણ ચોકી ઠો રે લોલ, વાર કર્મ રૂપ ચોર રે. સુત્ર અનુભવ કેરી મંજરી રે લોલ, મોરે સમકિત વૃક્ષ રે; સુત્ર શ્રત ચારિત્ર ફલ ઉતરે રે લેલ, તે ફળ ચાખજે શિષ્ય છે. સુત્ર જ્ઞાનામૃતરસ પીજીયે રે લેલ, સ્વાદ ચેો સમ તંબોળ રે, સુo એણે રસે સંતોષ પામશે રે લોલ, લેશે ભવ નિધિ કૂલ રે. સુત્ર
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org