SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ KARAKAR ARRAR ARAKAKAKARAKARAK ======= =========== =============== શ્રી અવંતિ સુકમાલની સજઝાય FARRRRRARRR મનહર માલવ દેશ, તિહાં બહુનયર નિવેશ; આજહો અ છે રે ઉજેણી નયરી સહિતી ૧ તિહાં નિવસે ધનશેઠ, લચ્છી કરે જસ વેઠ, આજ હો ભદ્રા રે તસ ઘરણી મન મેહતી; ૨ પૂર્વભવે જસ એક, રાખ્યા ધરીય વિવેક; આજહો, પાલ્યો રે તમ પુણ્ય પંચમ ક૯૫માંજી; ૩ નલિની ગુલ્મવિમાન, ભગવી સુખ અભિરામ; આજહો. તે ચવીઓ રે ઉપને રે ભદ્રા કુખેજી; ૪ નામે અવંતિ સુકમાલ, અતિ સુકુમાલ સુપુત્ર, જહો, | દશે રે છપે નિજ રૂપે રતિપતીજી; ૫ રંભાને અનુકારી, પરણ્ય બત્રીસ નારી; આજહો. ભોગી રે ભામિની શું ભોગ જ ભોગવેજી; ૬ નિત્ય નવલા શણગાર, સેવન જડિત સફાર, આજહો. પહેરે સુંવાલે ચિર સાવટુંજી; ૭ નિત નવલા તબેલ, ચંદન કેશર ઘોલ, આજહો; ચર્ચે રે જસ અંગે આંગી કુટડીજી ૮ એક પખાલે અંગ, એક કરે નાટક રંગ; આજહો. એક જ રે સુંવાલી સેજ સમારતી; ૯ એક બેલે મુખ આખ, મીઠી જાણે દ્રાખ, આજહો, લાવણ્ય લટકાલા રૂડા બેલડા, ૧૦ એક કરે નયન કટાક્ષ, એક કરે નખરા લાખ, આજહો. પ્રેમે રે પનોતી પિયુ પિયુ ઉચ્ચરેજી; ૧૧ એક પિરસે પકવાન, એક સમારે પાન, આજહો, પિરસે રે એક સાર ખાટા સાલગુંજી; ૧૨ એક વલી ગુંથે કુલ, પંચવર્ણ બહુમૂલ, આજહા. જામે રે કેશરીયે કસ એક બાંધતીજી; ૧૩ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy