SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન સજ્ઝાય મહેાદવ ભાગ-૧ રાજા મંત્રી મૃગાવતી નંદા, મેળે શુદ્ધ આહાર રે; પણ જગગુરૂજી ખપ તે ન કરે, કીધા અનેક પ્રકાર. દેખી ચ'દનબાલા ને ઘર, અભિગ્રહ પૂરણ આયા રે; નિરખી હરખી એણી પરે બાલે, ત્યેા પ્રભુ અડદ નિપાયા. લીયા અડદ શિર દુ’દુભી વાગી, પ`ચ ટ્વીન્ય તિહાં રલીયા રે; સાડીબાર સાવન કાડી વ૨સી, સુરનરપતિ બહુ મલીયા. શ શતાનિક રાય ધનાવહ; વંદે પ્રભુના પાય રે; ચંદનમાળા મૃગાવતી નદા, મ’ગળ કરી ગુણ ગાય. તીરથ થાપન સમયે હાથે, સાહુંણીમાં શિરદાર રે; કૈવલ અમૃત આસ્વાદીને, લહેશે સુખ નિરધાર. FFFFFF AFRIKAAFZFEFFERAFAR KAKAKKKKKKKKKKKKKKKKK ૪૦૨ 지 A A વૈરાગ્યની સજઝાય AAAAAAAAAAAAA KNEE xkE ENE NE N મંદ પ્રાપ્ત પ્રો પર પ્રાપ્ત તે તે તે ગિરૂ ભાઈ તે ગિરૂઆ, જે એલ ન મેલે વિરૂઆ રે; તસ ઘરે આવે સેાવન ચરૂઆ, ફૂલવતા સુરતરૂ છતી શક્તે જે ઢીચે ધન દાતા, પરમણી નવ રાતા રે; અહિનશ તે પામે સુખ શાતા, ધનધન તેહની માતા હૈ. જે મન શુદ્ધ કરશે કિરિયા, તે તરશે ભવ દરિયા રે; શીયલ ગુણે કરી જે નર ભરીયા, પાપ થકી એસરીયા રે. જે નર જીનવરને આરાધે, મુનિજનનેન વિરાધે રે; અહર્નિશ નિજ આતમ હિત સાધે, તેહ તણા ગુણુ વાધે રે. જે મને મદ મચ્છર નવિ આણે, જે પરવેદન જાણે રે; તે પહોંચે ઉત્તમ ગુણુ ઠાણે, કવિજન તાસ વખાણે રે. જે નર ખીજાવ્યા નવી ખીજે, ઉપશમ રસમાં બીજે રે; લબ્ધિ કહે તસ સેવા કીજે, તેહના પય પ્રણમી જે રે. તે તે તે ARARAAAAAAAAAAAAAAA KAKAKAKAK ૪૦૩ Jain Education International 2010_05 વૈરાગ્યની સજઝાય AAAAAAAAAAAAAAAAA KAKAKKKKKKKKKKKKKKKK આપ અજવાળ જો આતમા, એના મહાતમ જાણી; ખાણી પૂન્ય રયણ તણી, એવી નવર વાણી. A For Private & Personal Use Only ગુરૂ॰ ગુરૂ૦ ગુર્ गु३० ગુરૂવ આપ [ ૪૨૫ ૫ ७ .. ર 3 * ૧ www.jainelibrary.org
SR No.004614
Book TitlePrachin Sazzaya Mahodadhi Sachitra Part 1
Original Sutra AuthorN/A
AuthorShah Indrachand Dhanraj Dhoka Adoni AP
PublisherShah Indrachandji Dhanrajji Dhokaji Adoni AP
Publication Year
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy