________________
===== ====== = ===== ===========+ EEEEEEEEEEEEEEEEEEEEEEEEEH
સુકેશલ મુનિની સઝાય
FAFAR
FARRAR AREA
F
FINEHEAKFAN MEET====== ================================== ==
ઇ
જો # # # # # # # #
જંબુદ્વિપ મેઝાર રે, ભરતમાંહિ, નયરી અયોધ્યા જાણીએ એ ૧ તિહાં શ્રી વિજય નરિંદરે, દો સુત તેહને, વાકાહુ પુરંધરૂ એ ૨ વજાબાહુ કુમાર રે, ચાલ્યો ઘર થકી, એક દીન નાટાપુર ભણી એ ૩ પરણી રાજકુમારી રે, નામે મનોરમા, પરણું ચાલ્યાં ઘર ભણે એ ૪ આ સાળો સાથે રે, મારગ મુનિવરૂ, દેખીને તે હરખીયા એ: ૫ કુમર નીરખે સારરે, અનીમિષ લોયણે, વદન કમલ મુનિવર તણાં એ ૬ બોલે સાળે તામરે, કુમર ઘણું દેખે, લેશે વ્રત મુનિવર કને એ; ૭ મુજને સાથે લેજો રે, બેલ સોહામણું, બોલે હાસ્ય મિષે કરીએ, ૮ આવ્યો અતિ વૈરાગ્યરે, તે બેઉ જણા, સંયમ લે મુનિવર કને એક ૯ તેહની સાથે નારી રે, ચારીત્ર આદરે, મન વિરાગ્ય ધરી ઘણે એ; ૧૦ રાજકુમાર છવ્વીસરે, સંયમ આદરી, મુક્તિ પહોંચ્યા તે સહુ એ ૧૧ સાંભલી પુત્ર ચરિત્ર, વિજય નસરું, રાજ્ય પુરંદરને દીએ એ ૧૨ પાળે નિરતિચારરે, તપ સંયમ દોય, મુક્તિ મંદિર સંચર્યો રે, ૧૩ રાય પુરંદરધીરરે, રાજ્ય કીર્તિધરને, દઈ દીક્ષા આદરે એ ૧૪ તવ કીતિધરરાય રે, રાણી સહદેવી, સુખ વલસે સંસારના એ ૧૫ એક દિન પ્રવિપાલ, સુર્ય ગગન તલે, દેખે રાહુએ ગ્રસ્યો એ; ૧૬ રાય ધરે વૈરાગ્યરે, સંયમ મનધરે, તવ વારે મંત્રિસરૂ એ ૧૭
સ્વામિ અમે અનાથરે, રાજ્ય ધુરંધર, પુત્ર પાખે કિમ ઈડીએ એ; ૧૮ કરૂણાસાગર રાય રે, ભાવ મુનીપણે, તાસ વચને કઈ દિન રહે એ; ૧૯ રાણી જા પુત્ર રે, તક્ષણ સંયમ, લેઈ મુનિવર વિચરીઆ એ ૨૦ માડી મન આણંદ રે, નામ સુકેશલ, દેઈ પુત્ર પઢાવિઓ એ ૨૧ પાળે રાજ્ય સુજાણું રે, કુમાર સોહામણ, લોક તણે મન ભાવિએ એ; ૨૨ પરણી સુંદર નારી રે, લીલા ભોગવે, દગંદુક જેમ દેવતા એ; ૨૩ કીતિધર મુનિરાય રે, એક દીન આવયા, નગરમાંહિ ભીક્ષા ભમે એક ૨૪ દેખી રાણી કંતરે, હૈડે ચિંતવે, માંહે આવે નહિ ભલે એ ૨૫ રતન સરીખે એકરે, માહરે નંદન, ભેળવી ભામે પાડશે એ; ૨૬ સંયમવંત સાધુ રે, સમતા ભાવ, ભેજી જન ને કાઢીઓ એ ૨૭
# # # # # # if જૈ જૈ જૈ જૈ fi
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org